બ્રેડ પકોડા (Bread Pakora Recipe In Gujarati)

Sneha Rampariya
Sneha Rampariya @sneha_18

બ્રેડ પકોડા (Bread Pakora Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 8 નંગબાફેલા બટાકા
  2. 1 ટી સ્પૂનગરમ મસાલો
  3. 2 ટી સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  4. 1લીંબૂ નો રસ
  5. 2 ટી સ્પૂનખાંડ
  6. 1/2 ટી સ્પૂનહળદર
  7. 1 ટી સ્પૂનબારીક સમારેલા ધાણા
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 12-15 નંગબ્રેડ
  10. તળવા માટે તેલ
  11. ચણા નાં લોટ નું ખીરું બનાવો:
  12. 1+1/2 કપ ચણા નો લોટ
  13. મીઠું સ્વાદ મુજબ
  14. પાણી
  15. 2 ચમચીચોખાનો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ બાફેલાં બટાકાં માં બધાં મસાલા એડ કરી ને સ્ટેફફિંગ રેડ્ડી કરી લો

  2. 2

    હવે ચણા ના લોટ માં ચોખાનો લોટ મીઠું, સોડા અને પાણી એડ કરી ઢોંસા ના ખીરા કરતા પાતળું ખીરું તૈયાર કરો લો.

  3. 3

    હવે એક બ્રેડ પર બટાકાં નું સ્ટફિંગ લગાવી ઉપર બીજી બ્રેડ મૂકી હાથેથી પ્રેસ કરી ને બ્રેડ ને વચ્ચે થી કટ કરી લો

  4. 4

    હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે બ્રેડ ને ચણા ના ખીરામાં ડીપ કરી ગરમ તેલ માં તળી લો.

  5. 5

    રેડ્ડી થયેલા પકોડા ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Rampariya
Sneha Rampariya @sneha_18
પર

ટિપ્પણીઓ

Similar Recipes