રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનીટ
૨ લોકો માટે
  1. 1પેકેટ પારલે બિસ્કીટ
  2. પેકેટ ઓરીયો બિસ્કિટ
  3. ૧ ચમચીઈનો
  4. ૧ ચમચી ખાંડ પાઉડર
  5. દુધ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બંને બિસ્કીટ નો ભુક્કો કરી લો

  2. 2

    હવે તેમાં દુધ ઉમેરો અને ઈનો ઉમેરો પછી એકદમ સરસ મિક્સ કરી લો

  3. 3

    હવે ૨૦મિનીટ પ્રી હિટ આપેલા ઢોકળિયા મા કપ કેક મોલ્ડ મા તૈયાર કરેલા બેટર ને ઉમેરો

  4. 4

    હવે તેને ૨૦મિનીટ સુધી પકાવો પછી સહેજ ઠંડી થવા દો અને પછી તેને ક્રિમ થી ડેકોરેશન કરો તૈયાર છે કપ કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janvi Joshi
Janvi Joshi @Jr_joshi
પર

Similar Recipes