રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધી ને ધોઈને સમારી લેવી કુકરમાં તેલ ગરમ કરવા મૂકવું રાયજીરું નાખવા રાયજી ફૂટે એટલે તેમાં પરિપત્ર મરચા ટામેટાં નાખી સાંતળવા
- 2
બે મિનિટ બાદ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર મીઠું હળદર નાખી હલાવી લેવું દૂધી નાખો.
- 3
જરૂર મુજબ પાણી નાખી અને કુકર બંધ કરી ત્રણ સીટી વગાડી લેવી. તૈયાર છે દૂધીનું શાક.કોથમીર છાંટી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટામેટા નું શાક (Tomato Shak Recipe In Gujarati)
#ATમે આજે પર્યુષણ ના પર્વ પર ખાઈ શકાય તેવું સ્વાદિષ્ટ ટામેટા નું શાક બનાવ્યું છે. Tank Ruchi -
-
-
-
-
દુધી કોફતા નુ શાક (Dudhi Kofta Shak Recipe In Gujarati)
#KS6#cookpadgujarati#COOKPadindia Sheetal Nandha -
-
-
-
-
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
ઉનાળામાં મળતા શાકભાજીમાં દુધી ખૂબ જ જાણીતું નામ છે .દૂધીનું શાક ઉનાળામાં ખાસ ખાવું જોઈએ .દુધી ઠંડક આપે છે પણ ઘણા ઓછા લોકોને દૂધીનું શાક ભાવતું હોય .હા દુધીનો હલવો લગભગ બધાને ભાવે છે. તો આજે હું એક એવો દૂધીનું શાક બનાવીશ કે જેને જોતા અને ખાતા મજા આવી જાય. Deepti Pandya -
-
-
-
દુધી ચણાના દાળ નું શાક(dudhi chana saak recipe in Gujarati)
ધણા લોકોને દુધી ભાવતી ના હોય,તો આ રીતે બનાવો શાક એટલે બધા રાજીખુશીથી ખાશે.#માઇઇબુક#પોસ્ટ 17 Rekha Vijay Butani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16516693
ટિપ્પણીઓ