રગડો પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

Task
રગડો પેટીસ, પાણીપુરી, રગડાસમોસા, બટાકાપૌવા વગેરે મા વાપરી શકો

રગડો પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

Task
રગડો પેટીસ, પાણીપુરી, રગડાસમોસા, બટાકાપૌવા વગેરે મા વાપરી શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 250 ગ્રામસૂકા વટાણા
  2. તેલ પ્રમાણસર
  3. 3 નંગ ડુંગળી
  4. 2 નંગટામેટું
  5. 1 ચમચીઆદુ મરચાં વાટેલા
  6. 10કળી લસણ વાટી ને
  7. 1 ચમચીગરમસાલો
  8. 1 ચમચીમરચું
  9. 1/2 ચમચીહળદર
  10. 2 ચમચીગોળ
  11. 1 નંગબટાકો બાફેલો
  12. કોથમીર સમારેલી
  13. લસણ ની ચટણી જરૂર મુજબ
  14. ખજૂર ની ચટણી જરૂર મુજબ
  15. મીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    વટાણા ને બાફવા પછી2 ડુંગળી નેછીનવી

  2. 2

    તાવડી મા તેલ મૂકી ડુંગળી સતડવી, તેમાં લસણ અને ટામેટા સમારી ને નાખવા સાંતળાઈ જાયઃ એટલે બધા મસાલા નાખી,
    બાફેલા વટાણા ઉમેરી થોડું પાણી ઉમેરી ઉકળવા મુકો

  3. 3

    બાફેલા બટાકાના નાના સમારી ઉમેરો ઉપર કોથમીર અને કાચી ડુંગળી, લસણ ની ચટણી અને ગળી ખજૂર ની ચટણી નાખી પેટીસ / સમોસા / બટાકાપૌવા મા નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes