ડ્રાયફ્રુટ શીરો (Dryfruit Sheera Recipe In Gujarati)

#ChooseToCook
#cookpadindia
#cookpadgujarati
શીરો મારી favourite recipe છે. ભુખ લાગે ને ગમે તે સમયે શીરો બનાવી ગરમાગરમ શીરો ખાવાની મજા જ કંઈક ઔર છે.
ડ્રાયફ્રુટ શીરો (Dryfruit Sheera Recipe In Gujarati)
#ChooseToCook
#cookpadindia
#cookpadgujarati
શીરો મારી favourite recipe છે. ભુખ લાગે ને ગમે તે સમયે શીરો બનાવી ગરમાગરમ શીરો ખાવાની મજા જ કંઈક ઔર છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ ઉપર કડાઈમાં ઘી ગરમ કરી ઘઉંનો લોટ ઉમેરી તવેથા થી હલાવી લોટ શેકી લો. લોટ શેકાય તે દરમિયાન બાજુના ગેસ ઉપર તપેલીમાં પાણી ગરમ કરી ગોળ નાખી ગરમ થવા દો.
- 2
હવે લોટ બ્રાઉન કલરનો થાય તરત ગરમ થયેલ ગોળનું પાણી તેમાં ઉમેરી દો. અને થોડીવાર સતત હલાવતા રહો જેથી ગોળનું પાણી શીરા માં બરાબર સોસાય જાય ત્યારબાદ તરત તેમાં સુકામેવો કતરણ અને ઈલાયચી પાઉડર ઉમેરી ગેસ બંધ કરી દો. તૈયાર છે ગરમાગરમ શીરો સર્વ કરવા માટે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા નો શીરો (Potato Sheera Recipe In Gujarati)
એકાદશી ના ફરાળ માં sweet dish તો હોવી જ જોઈએ તો આજે મેં બટાકા નો શીરો બનાવ્યો છે. બટાકા નો શીરો ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. શીરો તો નાના મોટા બધા ને ભાવતો હોય છે. Sonal Modha -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : સોજી નો શીરો ગણપતિ દાદા ને પ્રસાદ માં સોજી નો શીરો ધરાવ્યો. અને લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યો.મને ગરમ ગરમ શીરો બહું જ ભાવે 😋 બનાવી ને તરત જ એક બાઉલ ભરીને ખાઈ લીધો. I can't wait until lunch time . Sonal Modha -
ફરાળી મેંન્ગો શીરો (Farali Mango Sheera Recipe In Gujarati)
#AsahiKaseiIndiaમેંગો ની સિઝનમાં તમે નવી આઈટમ બનાવી શકો છો. આજે કેરીના પલ્પમાં ફરાળી શીરો બનાવ્યો છે . કેરી બાળકો ને વધારે ભાવશે અને જો શીરો ને નવી રીત થી કરી અને ટેસ્ટી બનાવી શકાય. Ashlesha Vora -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MA મમ્મી ની કોઈ પણ રેસિપી હોય તે બેસ્ટ જ હોય . મારી મમ્મી ના માર્ગદર્શન નીચે મે આ શીરો બનાવેલ છે . જે ટેસ્ટી અને હેલ્થી બને છે sm.mitesh Vanaliya -
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#ff1#non fried ferrari recipe#post4 આ શીરો ખુબજ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે.જે ને અપવાસ અને એકટાણાં ખાય શકાય છે. Varsha Dave -
ધઉં નાં લોટ નો ગોળ નો શીરો (Wheat Flour Jaggery Sheera Recipe In Gujarati)
#30મિનિટ #30mins હેલ્થ માટે ઉત્તમ અને સ્વાદિષ્ટ ધઉં નાં લોટ નો શીરો સ્વાદ માં ખૂબ મસ્ત લાગે છે. Varsha Dave -
ગોળ નો શીરો (Jaggery Sheera Recipe In Gujarati)
#ChooseToCook આજે મારા સન નો બર્થ ડે છે મેં ગોળ વાળો શીરો બનાવ્યો ખૂબ સરસ બન્યો, જે મેં મારી મમ્મી પાસે થી શીખ્યો હતો. Bhavnaben Adhiya -
લાડુ (Ladoo Recipe In Gujarati)
#MDC#cookpadindia#Cookpadgujarati લાડું વીથ ભજીયામારા મમ્મી લાડું ખૂબ જ સરસ બનાવતા ને બધા ને ભાવતા. આ લાડું હું મારા મમ્મી પાસે થી શીખી છું. આજે આ રેસિપી મારા મમ્મી ને ડેડિકેટ કરું છું. Ranjan Kacha -
-
ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
#RC2#white#week2Sunday ખાસ કરી ને ગરમી માં શિખંડ ખાવાની મજા જુદી જ છે.પણ શિખંડ ઘરે બનાવો તો એ ટેસ્ટી ની સાથે વધારે હેલ્ધી બને છે. Varsha Dave -
ચણાના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચણાના લોટ નો શીરો આજે સંકષ્ટ ચતુર્થી છે.. તો થયુ ચણાના લોટ નો શીરો બનાવી પાડુ Ketki Dave -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#DTRઆજે લાભ પાંચમ નિમિત્તે મેં સોજી નો શીરો બનાવ્યો..તે પણ ઘુઘરાનું સ્ટફિંગ વધ્યું તેમાંથી..આવી રીતે બનતો શીરો માવાને લીધે વધુ સ્વાદિષ્ટ લાગે છે.તે બનાવવો ખૂબ જ સરળ છે. Dr. Pushpa Dixit -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઘઉંના લોટનો શીરો Ketki Dave -
ફરાળી લોટ નો ડ્રાયફ્રુટ કેક (Farali Flour Dryfruit Cake Recipe In Gujarati)
#ff1 non fried Recipeબેસ્ટ ઓપ્શન ફરાળ નું..ફરાળી લોટ નો ડ્રાયફ્રુટ કેકશીરો,દૂધ ને એવું બધું ખાવા કરતા આ મજા આવશે.તમે પણ બનાવજો.. Sangita Vyas -
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
મગ નો શીરો લગ્ન પ્રસંગમાં બનતો હોય છે. નાના મોટા બધા ને ભાવતો હોય છે. મગ નો શીરો બનાવવો સાવ સહેલો છે. સોજી નો શીરો બનાવીએ એ રીતે જ બનાવવાનો છે. તો આજે મેં મગ નો શીરો બનાવ્યો. Sonal Modha -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
શિયાળામાં ડ્રાય ફ્રુટ વાળો શીરો શરીર માટે ખૂબ જ ગુણકારી છે Pinal Patel -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
આ શીરો મારા ફેમિલી માં બધા ને ખૂબ ભાવે છે... તો ચાલો સોજી નો શીરો ..... #ATW2#TheChefStory Jayshree Soni -
શક્કરિયા નો શીરો (Sweetpotato Sheera Recipe In Gujarati)
#childhoodશક્કરિયા પોતે જ ગળ્યા અને એનો શીરો સરસ ટેસ્ટ આવી જાય.. મને આજે પણ બહુ ભાવે... ઉપવાસ માં એકદમ હેલ્થી અને હળવો .. Kshama Himesh Upadhyay -
ડ્રાયફ્રુટ મસાલા દૂધ (Dryfruit Masala Milk Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora -
રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડ (Rajwadi Kesar Dryfruit Shrikhand Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડમને દૂધ માં થી બનતી બધી વાનગી બહું જ ભાવે 😋 તો મેં શ્રીખંડ બનાવ્યું. One of my favourite dish શ્રીખંડ જો કે બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
મગ નો શીરો
#RB2આ રેસિપી મારી મોટી દીકરી ને સમર્પિત.એને કૈંક ગળ્યું ખાવાની ઈચ્છા થાય એટલે મને મગ નો શીરો જ બનાવવાનું કહે અને એ સરળતાથી બની પણ જાય છે. Bindiya Prajapati -
શીરો (Sheera Recipe In Gujarati)
#Fam#weekend#Breakfast#Cookoadindia#cookpadgujarati ઘઉં ના લોટ નો શીરો મારા ઘરે બનાવી એ ત્યારે અમારી family secreat એ છે કે જોડે fry onion જોઈએ. તમે પણ જરૂર થી ટ્રાય કરજો શીરા સાથે ફ્રાય ઓનિયન,👍 सोनल जयेश सुथार -
-
સોજી નો શીરો
#RB13 : સોજી નો શીરોસત્યનારાયણ ભગવાનની કથા ના પ્રસાદ માટે જે રીતે આપણે સોજી નો શીરો બનાવીએ છીએ એ જ રીતે મેં આજે સોજી નો ગરમ ગરમ શીરો બનાવ્યો. Sonal Modha -
-
શીરો (Sheera Recipe In Gujarati)
#GA4#Week6#cookpadgujrati#cookpadindiaશીરો આપણે ત્યાં વાર તહેવારે કે પ્રશંગ માં બને. jigna shah -
બનાના ઓટ્સ ડ્રાયફ્રુટ સ્મૂધી (Banana Oats Dryfruit Smoothie Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડી ઠંડી સ્મૂધી બનાવી ને પીવાની મજા આવે. તો આજે મેં બનાના ની સ્મૂધી બનાવી. જે એકદમ હેલ્ધી અને ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
More Recipes
ટિપ્પણીઓ (2)