સંદેશ (Sandesh Recipe In Gujarati)

Bhavika Jani
Bhavika Jani @_bhavika21

સંદેશ (Sandesh Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપફ્રેશ પનીર
  2. ૧/૩ કપખાંડ
  3. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  4. કેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘરે બનાવેલું ફ્રેશ પનીર મા ખાંડ નાંખી પનીર સોફ્ટ થાય ત્યાં સુધી મસળવું.

  2. 2

    ત્યારબાદ આ પનીર એક પેન લેવું અને મિશ્રણ જયાં સુધી પેન મા ચોંટે નહી ત્યાં સુધી શેકવું.

  3. 3

    છેલ્લે તેમાં ઇલાયચી પાઉડર નાંખી બોલ્સ વાળી લેવા. કેસર થી ગાર્નીસ કરવું.રેડ્ડી છે સોંદેશ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavika Jani
Bhavika Jani @_bhavika21
પર

ટિપ્પણીઓ

Similar Recipes