પીળી ખીચડી (Yellow Khichdi Recipe In Gujarati)

Hetal g fataniya @cook_37416695
પીળી ખીચડી (Yellow Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
2 વાટકી ચોખા અને મગ ની દાળ બને મિક્સ કરવું, એક કુકર મા પાણી ગરમ મૂકવું પાણી ગરમ થાય એટલે તેમાં ચમચી મીઠું, હળદર એક પાવરું તેલ નાખવું
- 2
ગેસ ઉપર કુકર માં પાણી ઉકડી જાય એટલે તેમાં ચોખા અને મગ ની દાળ ધોઈ ને તેમાં ઓરિ દેવું ચમચી જેટલું મીઠું ચમચી જેટલી હળદર એક પાવરુ તેલ નાખી કુકર બન કરવું પછી તેમાં 3 થી 4 સિટી વગાડવી
- 3
નીચે ઉતારી કુકર ખોલી લેવું તૈયાર છે પીળી ખીચડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પીળી મગની દાળની ખીચડી (Yellow Moong Dal Khichdi Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે વિન્ટર સિઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR ખીચડી ઓહ મઝા આવે ખાવા ની તે માં સાથે દહીં હોય ને ખીચડી માં ઘી હોય વાહ.... Harsha Gohil -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadjujarati (તુવેર ની દાળ અને ચોખા) Rekha Vora -
-
-
-
-
-
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR સૌરાષ્ટ્રના દરેક ગુજરાતીઓના ઘરમાં મગ ચોખાની સ્વાદિષ્ટ ખીચડી રોજબરોજ બનતી હોય છે.જે પોષ્ટિક તેમજ સાંજ નાં ભોજન માટે સુપાચ્ય છે. Varsha Dave -
ખીચડી(Khichdi Recipe in Gujarati)
ખીચડી એ ગુજરાતીઓનો રોજિંદો ખોરાક છે તેમજ ખૂબ જ પૌષ્ટિક ખોરાક છે સાથે સાથે પચવામાં પણ ખૂબ જ હળવો ખોરાક છે. રાત્રે જમવામાં લગભગ ઘરોમાં ખીચડી આપણે ગુજરાતી ઘરોમાં રાંધવામાં આવે છે. નાના બાળકો અને વૃદ્ધો માટે ખીચડી એ ખૂબ જ પૌષ્ટિક આહાર છે અને પચાવવામાં ખુબ જ તે સહેલો આહાર છે. મગની ફોતરાવાળી દાળ, મગની દાળ, તુવેરની દાળ, મિક્સ દાળ, વેજીટેબલ ખીચડી અનેક પ્રકારે ખીચડી આપણે ગુજરાતમાં બને છે. #GA4#week7#khichdi Archana99 Punjani -
-
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR સૌરાષ્ટ્રના દરેક ગુજરાતીઓના ઘરમાં મગ ચોખાની સ્વાદિષ્ટ ખીચડી રોજબરોજ બનતી હોય છે.જે પોષ્ટિક તેમજ સાંજ નાં ભોજન માટે સુપાચ્ય છે. Nita Dave -
-
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpadindia#cookpadgujaratiખીચડી બનાવવી ખુબ જ સરળ છે તેમ જ પૌષ્ટિક છે. પ્રોટીનથી ભરપૂર મગદાળ વાળી ખીચડી ખાવાથી કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન્સ અને ફાઇબર મળે છે. Ranjan Kacha -
-
-
-
-
-
મકાઈ ખીચડી (Corn Khichdi Recipe In Gujarati)
#GA4#Week8#મકાઈખીચડી ખૂબ પૌષ્ટિક ખોરાક અને પચવામાં પણ હળવી.ખીચડી ઘણી અલગ અલગ રીતે બને છે.હું અહીંયા મકાઈ ની ખીચડી ની રેસિપી લાવી છું.જે એકદમ સરળ અને ટેસ્ટ માં પણ મસ્ત લાગે છે. Sheth Shraddha S💞R -
કચ્છી ખીચડી (Kutchi Khichdi Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : કચ્છી ખીચડીમારા ઘરે દરરોજ દાળ ભાત મગ ભાત કઢી ખીચડી કાંઈ ને કાંઈ બને જ . મને ગરમ ગરમ ખીચડી બહું જ ભાવે. તો આજે મેં લંચ માં કઢી ખીચડી બનાવ્યા. Sonal Modha -
ખીચડી (Khichdi Recipe in Gujarati)
#FAM મારા ફેમિલી ની ફેવરીટ ખીચડી એકદમ ઝડપ થી બનતી ખીચડી Jayshree Chauhan -
મગ ની ખીચડી(mag ni khichdi recipe in Gujarati)
#goldenapron3#week25ઘટક- સાત્વિક(satvik) Siddhi Karia -
આખા મગ ની વેજીટેબલ ખીચડી
આમ તો ખીચડી દરેક ના ઘરે વિવિધ પ્રકારની બની હોય છે સ્વાદ પણ અલગ હોય છે નાના બાળકો થી લઈને મોટા ઓને ભાવતી હોય છે જયારે જમવા નુ બનાવ વાની ઇચ્છા ન હોય ત્યારે અચુક ખીચડી મુકી દેવામાં આવે સાથે ઘી ગરમ દુધ પાપડ હોય તો બસ બીજુ શુ જોઇએ અને પેટ પણ ભરાઇ જાય તો ચલો આપણે બનાવી એ આખા મગ ની વેજીટેબલ ખીચડી#ખીચડી Yasmeeta Jani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16642247
ટિપ્પણીઓ