લાલ મરચા લસણ ની ચટણી (ઓલ પર્પઝ ફરસાણ)

Sneha Patel
Sneha Patel @sneha_patel
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામલાલ ફેશ મરચા
  2. 200 ગ્રામલસણ
  3. 1 ચમચી જીરુ
  4. 1/2 ચમચી વરીયાળી
  5. મીઠું ટેસ્ટ કરતા થોડુ વધુ
  6. 2 ચમચીકાશ્મીરી મરચુ
  7. 1/2 કપવિનેગર
  8. આઈસ કયુબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મરચા ને ધોઇ કોરા કરો લસણ ને ફોલો ને તૈયાર રાખો

  2. 2

    હવે એક મીક્ષર જાર મા જીરુ,વરીયાળી લસણ મરચા મીઠું લાલ મરચુ નાખી આઈસ કયુબ નાખી ફાઇન પેસ્ટ તૈયાર કરવી ત્યાર બાદ તેમા વિનેગર એડ કરી ફરી પીસી લો

  3. 3

    હવે તેને કાચ ની બોટલ મા ભરી દો આ ચટણી કોઈપણ સાઉથ ઈન્ડિયન ચાઇનીઝ મેક્સિકન ફરસાણ મા વાપરી શકાય છે બહુ લાંબા સમય સારી રહે છે

  4. 4

    તો તૈયાર છે ઓલ પર્પઝ લાલ મરચા લસણ ની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes