ઉંધીયું ચાપડી (Undhiyu Chapdi Recipe In Gujarati)

Janvi Joshi @Jr_joshi
રાંધવાની સૂચનાઓ
- 1
ચાપડી બનાવવા માટે રીત
- 2
સૌપ્રથમ લોટ ને ચાળી લો તેમાં મીઠું રવો અને તલ
- 3
તેલ નું મોણ નાખી કઠણ લોટ બાંધો
- 4
ત્યારબાદ તેને હાથ વડે ગોળાકાર બનાવી દબાવી દો
- 5
પછી તેને તેલ ગરમ કરી ધીમા તાપે બદામી રંગ ની તળી લો
- 6
ઉંધીયું બનાવવા માટે રીત
- 7
બધું શાક વીણી ઝીણું સમારી લો
- 8
ત્યારબાદ બઘું કૂકરમાં બાફી લો
- 9
શાક બફાઈ ત્યા સુધી માં ડુંગળી ટામેટા લસણ મરચાની પેસ્ટ બનાવી લો
- 10
એક કડાઈમાં તેલ ગરમ કરી ગ્રેવી બદામી રંગની થાય ત્યાં રહેવા દો
- 11
બધું મિક્સ કરી બધો મસાલો નાખી ઉકાળો
- 12
ઉપર થી કોથમીર ભભરાવી સજાવટ કરી ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચાપડી ઉંધીયું (Chapdi Undhiyu Recipe In Gujarati)
#trendingઆ રાજકોટ ની એક પ્રચલિત રેસિપી છે. શિયાળા માં ઘરે ઘરે બનતી હોય છે અને મકર સંક્રાંતિ પર ખાસ બને છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે Pooja Jasani -
-
ચાપડી ઉંધીયું (Chapadi Undhiyu Recipe In Gujarati)
#MBR5બપોરે ઉંધીયુ બનાવ્યું હોય અને રાત્રે તમને કંઈક અલગ ખાવું હોય તો એ ઊંધિયામાંથી તમે ચાપડી ઊંધિયું બનાવી શકો છો Sonal Karia -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
તવો ચાપડી (તવો એટલે ઉંધીયું) કે ચાપડી ઉંધીયું એક જ છે. આ વાનગી રાજકોટ ની લોકપ્રિય ડિનર ડિશ છે. હાલમાં આખા ગુજરાત મા તમને જોવા મળી શકે છે. અહીં ઉંધીયું પરંપરાગત ઊંધીયા કરતા અલગ હોય છે. આ વાનગી સ્વાદિષ્ટ ની સાથે સાથે ખૂબ જ હેલ્ધી હોય છે.#KS#tawo #chapdi #tawochapdi #undhiyu #chapdiundhiyu #gujarat #rajkot #famous #dinner #dinnerdish #traditional #authentic #healthy #spices #spicy #wheat #bhakhri #fried #tasty #desi Hency Nanda -
ચાપડી ઊંધિયું (Chapdi Undhiyu Recipe In Gujarati)
હેલો આજે આપણે બનાવીશું રાજકોટની રેસીપી “ ચાપડી તાવો “ જેને “ ચાપડી-ઉંધીયુ “ કહે છે આ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે Nidhi Jay Vinda -
-
ચાપડી ઉંધીયું(Chapdi Undhiyu Recipe in Gujarati)
#GA4#WEEK13લીલા મરચાં, લીલી ડુંગળી, લીલા ધાણા ની ચટણી,લાલ મરચાની ચટણી, હળદર , આમળા નું શાક, મરચાના ટુકડા, દહીં, સાથે સલાડબાટી ની જગ્યા એ ચાપડી હોય છે પણ મે ઓઇલ ફ્રી બાટી બનાવી છે .ચાપડી માટે એક પેન માં તેલ મૂકી તેને તળી લેવી.અને ત્યારબાદ સરસ મજાની ગરમ ગરમ ચાપડિ ઉંધીયું નો આનંદ લો. Deepika Jagetiya -
-
-
-
ચાપડી ઉંધીયું (Chapadi Undhiyu Recipe In Gujarati)
રાજકોટ ની ફેમસ ચાપડી ઉંધીયુ માં કોઇ પણ શાક જેમકેકાચા કેળા,કંદ,સુરણ,ચોળી,ભરેલાં મરચાં ,જુદી જુદી જાત ની વાલોર ,કોળું વગેરે ઉપીયોગ માં લઇ શકાય મે જે શાક ઉપીયોગ માં લીધા છે તે નીચે નોધ્યા છે.#CB8#છપ્પનભોગ 8#chappanbhog8 kruti buch -
-
ઉંધીયું (Undhiyu Recipe in Gujarati)
મસ્ત ઠંડી મા ગરમાગરમ ઉંધીયું સાથે પૂરી ઘરના બધા સભ્યો ને મજા આવી ગઈ Bhavana Shah -
-
-
-
રજવાડી ઉંધીયું (Rajwadi Undhiyu Recipe in Gujarati)
સ્પેશીયલ રજવાડી ઉંધીયું#KSUndhiyuPost 3 chef Nidhi Bole -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe in Gujarati)
ચાપડી તાવો “ જેને “ ચાપડી-ઉંધીયુ “ પણ કહે છે આ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં આને ખાવાની ખૂબ જ મજા આવે છે. મિક્સ શાક ભાજી અને ભાખરી ના લોટ થી બનતી ચાપડી એક પરફેક્ટ કોમ્બો છે. Disha Prashant Chavda -
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KSતાવો ચાપડી સૌરાષ્ટ્ર રાજકોટ બાજુની પ્રખ્યાત વાનગી છે, આ એક પ્રકારનો ઊંધિયું છે. Amee Shaherawala -
-
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
વાનગીનું નામ :તાવો ચાપડીકુલપેડ કિચન સ્ટાર ચેલેન્જ#KS Rita Gajjar -
-
ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati)
#KS#undhiyu#cookpadindia# cookpadgujratiઆમ તો છોકરાઓ બધા જ શાક ખાતા નથી.એટલે હું ઊંધિયા માં જ ઘણા બધા શાક ઉમેરી દઉં છું તેમને ખબર પણ ન પડે ,rather ખબર પડે તો પણ ટેસ્ટ ભાવે એટલે ખાઈ લે છે.આ ગ્રીન ઉંધીયું જોઈ ને જ ખાવાનું મન થાય જાય મારા ઘરે બધાને ખુબ જ ભાવે છે.માર્કેટ માં બધા દાણા આવવાના ચાલુ થાય ત્યારથી એવરી સનડે લંચ માં ગ્રીન ઉંધીયું જ હોય અને આજુ બાજુ તો સુગંધ પહોંચી જ ગઈ હોય.....😋 Hema Kamdar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16694881
ટિપ્પણીઓ