મકાઈ ના પૌવા અને મમરા નો મીઠો ચેવડો

Janvi Joshi
Janvi Joshi @Jr_joshi

મકાઈ ના પૌવા અને મમરા નો મીઠો ચેવડો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

વીસ મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 1 નંગ મમરા ની થેલી
  2. ૫૦૦ ગ્રામ મકાઈ ના પૌવા
  3. ૨૫૦ ગ્રામ શીંગદાણા
  4. ૧૫૦ ગ્રામ મસાલા વાળી તીખી દાળ
  5. ૨૫૦ ગ્રામ સેવ

રાંધવાની સૂચનાઓ

વીસ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મોટા વાસણમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને લીમડાના પાન નાખી અને હળદર નાખો મમરા શેકી લો

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી પૌવા અને શીંગદાણા તળી લો

  3. 3

    મમરા માં મીઠું સ્વાદાનુસાર નાખો

  4. 4

    પૌવા અને શીંગદાણા મમરા માં ઉમેરો

  5. 5

    પછી તેમાં તીખી દાળ અને સેવ ઉમેરો

  6. 6

    ઉપર થી દળેલી ખાંડ નાખી દો એટલે તૈયાર છે મકાઈ ના પૌવા અને મમરા નો મીઠો ચેવડો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janvi Joshi
Janvi Joshi @Jr_joshi
પર

ટિપ્પણીઓ

Similar Recipes