લીલી ડુંગળી અને ટામેટાનુ ધુગારીયુ

Janvi Joshi
Janvi Joshi @Jr_joshi

લીલી ડુંગળી અને ટામેટાનુ ધુગારીયુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
પાંચ વ્યક્તિ
  1. ૭ નંગલીલી ડુંગળી
  2. ૫ નંગટામેટાં
  3. 1 નંગકેપ્સીકમ
  4. કોથમીર
  5. 2 ચમચીમીઠું
  6. 1 ચમચીહળદર
  7. અઢી ચમચી મરચું
  8. 1/2 ચમચી ધાણાજીરૂ
  9. ચપટીહિંગ
  10. ચપટીરાઈ
  11. ચપટીચાટ મસાલો
  12. તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લીલી ઝીણી સૂધારી લો

  2. 2

    પછી તેને એક કડાઈમાં તેલ ગરમ કરો

  3. 3

    તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ નાખી દો

  4. 4

    પછી તેમાં સુધારેલી લીલી ડુંગળી ઉમેરો

  5. 5

    ડુંગળી સાંતળો પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખો અને કેપ્સીકમ ઉમેરો

  6. 6

    ત્યારબાદ તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું ચાટ મસાલો નાખો

  7. 7

    ઉપર થી કોથમીર ભભરાવી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janvi Joshi
Janvi Joshi @Jr_joshi
પર

ટિપ્પણીઓ

Similar Recipes