વાલોળ પાપડી રીંગણા નું શાક (Valor Papadi Ringan Shak Recipe In Gujarati)

Janvi Joshi @Jr_joshi
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વાલોળ પાપડી વીણી ઝીણું સમારી લો
- 2
રીંગણા અને ટામેટાં ઝીણા સમારેલા
- 3
ત્યારબાદ એક કૂકરમાં તેલ ગરમ કરો
- 4
તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ નાખી વઘાર કરી લો
- 5
પછી તેમાં સમારેલ શીખ ઉમેરી મીઠું મરચું હળદર ધાણાજીરું ખાંડ નાખી દો
- 6
આદુ લસણ મરચાની પેસ્ટ નાખો
- 7
પછી તેમાં સમાય એટલું પાણી નાખી ઉકળે એટલે ઢાંકણ બંધ કરો
- 8
ત્રણ સીટી વાગે પછી ગેસ બંધ કરવો
- 9
કૂકરમાં થી. વરાળ નીકળી જાય પછી કૂકર નું ઢાંકણ ખોલી નાખી દો
- 10
ઉપર થી કોથમીર ભભરાવી દો
Similar Recipes
-
-
-
-
વાલોળ,રીંગણા નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
વાલોળ સાથે રીંગણા ને લસણ અને અજમાં થી વધારેલું આ શાક ખુબ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
વાલોળ પાપડી બટાકા નુ શાક (Valor Papadi Bataka Shak Recipe In Gujarati)
#MBR5#Week5વાલોળ રીંગણ બટાકા નુ શાક Vyas Ekta -
-
-
વાલોળ બટાકા રીંગણા નું શાક (Valor Bataka Ringan Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
વાલોળ નું શાક (Valor Shak Recipe In Gujarati)
#30mins ફટાફટ બની જાતુ વાલોળ નુ શાક આજ મેં બનાવીયુ Harsha Gohil -
-
વાલોળ રીંગણાં નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
#WLDશિયાળા નો રાજા રીંગણાં તેની સાથે મોગરી વાલોળ તુવેર વટાણા બધા ની સાથે સરસ લાગે છે. HEMA OZA -
-
વાલોળ દાણા રીંગણ બટાકા નું શાક (Valor Dana Ringan Bataka Shak Recipe In
શિયાળા ની સીઝન માં બધા શાક નાં દાણા ખુબ સરસ આવે એને બીજા શાક જોડે મિક્સ કરી શાક બનાવવાથી સ્વાદિષ્ટ શાક બને છે. Varsha Dave -
વાલોળ મુઠીયા નું શાક (Valor Muthia Shak Recipe In Gujarati)
#WLD#Dinnerહમણાં શિયાળામા.. વાલોળ પાપડી નું શાક મેથી ના મુઠીયા નાખી ને બનાવ્યું છે.. એકદમ ઉંધિયું જેવું ટેસ્ટી બનાવ્યું છે.. Sunita Vaghela -
-
-
વાલોળ મુઠીયા નું શાક (Valor Muthia Shak Recipe In Gujarati)
#WLD#MBR7#Week7#cookpad#cookpadindia#cookpadgujaratiવાલોળ સાથે મુઠીયા એ એક ટેસ્ટી કોમ્બિનેશન છે.વડી વાલોળ પાપડી ઓછી હોય ત્યારે આ કોમ્બિનેશન ઉપયોગી થાય છે.તેમાં લીલુ લસણ, આદુ,અજમો હોવાથી હેલ્ધી ઉપરાંત વાયડુ પણ પડતુ નથી. Neeru Thakkar -
પાપડી રીંગણાં નું શાક (Papadi Ringan Shak Recipe In Gujarati)
વાલોર પાપડી મોટા ભાગે દરેક ઘર મા બનતી રેગુલર સબ્જી છે .પણ બધા ને બનાવાની રીત અને પાપડી ની સાથે જુદા જુદા શાક કે બટાકા વગેરે નાખાય છે મે પાપડી સાથે રીગંણ ના કામ્બીનેશન કરી ને શાક બનાયા છે Saroj Shah -
-
વાલોળ ઢોકળી નું લસણિયું શાક (Valor Dhokli Lasaniyu Shak Recipe In Gujarati)
#AM3 આ શાક એકદમ પોષ્ટિક ,ટેસ્ટી,અને નાવીન્ય સભર બને છે.એકદમ જલદી અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
સ્પાઇસી વાલોળ રીંગણ શાક કાઠિયાવાડી સ્ટાઇલ (Spicy Valor Ringan Shak Kathiyawadi Style Recipe In Gujar
#cookpadgujarati#Cookpadindia#mBR4 Sneha Patel -
-
વાલોળ રીંગણા નુ શાક
શિયાળો આવે એટલે શાકભાજી ખાવાની મજા જ મજા. રોજે નવું નવું બનાવવાનું મન થાય. એમાં પણ વાલોડ અને રીંગણાં માં તો કેટલી બધી વેરાઇટી આવે.આજે મે અહીં વાલોડ રીંગણાનુ શાક રજૂ કર્યું છે. Sonal Karia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16708503
ટિપ્પણીઓ