કાળા તલનું કચરિયું (Kala Til Kachariyu Recipe In Gujarati)

Janvi Joshi
Janvi Joshi @Jr_joshi

કાળા તલનું કચરિયું (Kala Til Kachariyu Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદર મિનિટ
છ વ્યક્તિ
  1. 250 કાળા તલ
  2. 100 ગ્રામ કોપરાનું ખમણ
  3. 8 થી 10 નંગ ખજૂર
  4. ટેસ્ટ પ્રમાણે સૂંઠ
  5. સ્વાદાનુસાર ગોળ
  6. 100 ગ્રામ કાજુ બદામ
  7. 50 ગ્રામ ગુંદ
  8. તલનું તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

પંદર મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગુદ તળી લો

  2. 2

    પછી કાળા તલ ખજૂર કોપરાનું ખમણ સ્વાદાનુસાર ગોળ નાખી મિક્સરમાં ક્રશ કરી લો

  3. 3

    ત્યારબાદ બધું મિક્સ કરી લો અને ઉપર થી કોપરાનું ખમણ ભભરાવી દો

  4. 4

    ગુદ તળેલો નાખો અને સૂંઠ અને કાજુ બદામ છીણી ઉપર થી સજાવટ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janvi Joshi
Janvi Joshi @Jr_joshi
પર

ટિપ્પણીઓ

Similar Recipes