પુરણ પોળી (Puran Poli Recipe In Gujarati)

Janvi Joshi @Jr_joshi
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેરની દાળ બાફી લો
- 2
પછી તેમાં થી ઉપર નું પાણી કાઢી લો
- 3
અને ઘટૃ થયેલી દાળ એક કડાઈમાં નાખી દો
- 4
તેમાંથી થોડું પાણી બળી જાય એટલે ખાંડ નાખી દો
- 5
એકદમ કઠણ થાય કડાઈમાં આજુબાજુ ચોંટે ત્યાં સુધી કઠણ થાય એટલે ગેસ બંધ કરી લો
- 6
રોટલી ના લોટ માં થી લુવા કરી ગોળ વણો અને તેમાં વચ્ચે પુરણ ભરી લો
- 7
પછી તેને વણો સ્વાદિષ્ટ પૂર્ણ પોળી ગરમા ગરમ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પુરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#trend3ગુજરાતી ઓની ફેમસ છે આ પૂરણ પોળી મેં ગુજરાતી થાળી સાથે આજે પુરણપોળી બનાવેલી છે જે મારા પરિવારની ફેવરિટ છે. Komal Batavia -
-
-
-
તુવેરની દાળ ની પુરણ પોળી(Puran poli recipe in Gujarati)
અથવા વેઢમી ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે સીવીટ Kapila Prajapati -
-
-
પુરણ પોળી(puran poli recipe in gujarati)
#વેસ્ટ#સાતમ#માઇઇબુક 24અહી પૂરણપોળી નું પુરણ મે માઇક્રોવેવ માં બનાવ્યું છેપૂરણપોળી આમતો મહારાષ્ટ્ર ની વાનગી છે જે વેડમી તરીકે ઓળખાય છે... ત્યાં તુવેર ની દાળ ની બને છે અને નાની સાઇઝ ની હોય છે... અમારી કૉમ્યુનિટી માં પૂરણપોળી મોટા ભાગે ચણા ની દાળ ની ...સાઇઝ માં મોટી અને થોડી વધુ સ્વીટ બને છે.અમારા વડીલો પૂરણપોળી ખાય ત્યારે ઘી ખૂબ વધુ લગાવેલી અને જમવા માં વાટકી ભરી અને ઘી સાથે લે અને ઘી માં ડૂબાડૂબ પૂરણપોળી ખાય. Hetal Chirag Buch -
પુરણ પોળી(Puran poli recipe in Gujarati)
#GA4#Week13#tuverઆજે મે તુવેર દાળ ની પુરણ પોળી બનાવી છે,મારા ઘરમા તો બધા ને ખુબ ભાવે છે,અને ગમે તે સિઝન મા ખાવ આ પુરણ પોળી ખાવાની મજા જ આવે સાથે દેશી ઘી હોય શુ મજા પડે. Arpi Joshi Rawal -
-
-
પુરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
એકદમ હેલધી પરંપરાગત વાનગી છે, તહેવારો મા બને છે.#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #puranpoli #festival #festivaldish Bela Doshi -
-
પુરણ પોળી (Puran puri recipe in gujarati)
#મોમમારી મમ્મી આ વાનગી બનાવતા હતા મને અને મારા બાળકો ને બહુ ભાવે એથી જ્યારે પણ મારા પિયર જાય એટલે મારી મમ્મી એકવાર તો જરૂરથી આ વાનગી બનાવતા.. અત્યારે તે હયાત નથી તો તેમની ખૂબ યાદ આવે..I miss you mummy..I love you mummy...😢♥️ Harsha Ben Sureliya -
-
-
-
-
વેંડમી (પુરણ પોળી)(puran poli recipe in gujarati)
# વેસ્ટ ઇન્ડિયા રેસીપી# મહારાષ્ટ્રીયન રેસીપીપોસ્ટ-૧આપ જાણો જ છો કે જે રીતે આપ ને ત્યાં પૂરણ પોળી નું મહત્વ છે એ જ રીતે મહારાષ્ટ્ર માં એ વેંડમી નામ થી પ્રચલિત છે. ત્યાં આ વાનગી મા ગોળ નો ઉપયોગ થાય છે ઉપરાત ત્યાં ટોપરા નો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ મહારાષ્ટ્ર ની પ્રચલિત વાનગી ગુડી પડવો અને હોળી માં બનાવામાં આવે છે. તો ચાલો માણીએ વેંડમી (મહારાષ્ટ્ર) ની પ્રસિદ્ધ પૂરણપોળી Hemali Rindani -
પૂરણ પોળી(Puran Poli Recipe In Gujarati)
#EB lets end the weekend with another sweet. પુરણ પોલી બધા ને ભાવતી વાનગી છે. જૂની હોવા છતાં પણ હજી એની એટલી જ્ બોલ બાલા છે. પુરણ પોળી ગણી જગ્યા એ ગરમ ખવાય છે તો અમુક જગ્યા એ ઠંડી. જૂનાગઢ ના નાગરો માં આની સાથે અડદની ની સફેદ દાળ જ્ ખવાય છે જ્યારે રાજકોટ માં આની સાથે ઢોકળી બટાકા નું શાક પીરસાય છે. મેં આને બને સાથે સર્વ કરેલી છે. Aditi Hathi Mankad -
-
-
-
-
-
પુરણ પોળી (Puranpoli Recipe In Gujarati)
#AM4રોટી /પરાઠાઆજે મારા હબી નો બર્થ ડે હતો એટલે એની ફેવરીટ પૂરણ પોળી બનાવી છે.😋😋 @Darshcook_29046696Darshna Pandya -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#MSઆ વાનગી મારા જશની ફેવરિટ છે ગમે ત્યારે બનાવો તે ખાવા તૈયાર જ હોય અને ઉત્તરાયણ ઉપર તો ખાસ બનાવડાવે. Davda Bhavana -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16710498
ટિપ્પણીઓ