બીટ રૂટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)

Janvi Joshi
Janvi Joshi @Jr_joshi

બીટ રૂટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ત્રીસેક મિનિટ
પાંચ વ્યક્તિ
  1. 2 કિલોબીટ રૂટ
  2. 2 કિલોખાંડ
  3. ઇલાયચી
  4. કોપરાનું ખમણ
  5. કાજુ બદામ પિસ્તા
  6. ઘી
  7. ૨૫૦ ગ્રામમાવો
  8. દૂધ અને દૂધની મલાઈ

રાંધવાની સૂચનાઓ

ત્રીસેક મિનિટ
  1. 1

    સૌપ્રથમ બીટ રૂટ ની છાલ ઉતારી તેને ખમણી લો

  2. 2

    પછી કૂકરમાં બાફી લો ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો

  3. 3

    કઠણ થાય એટલે તેમાં ઇલાયચી વાટી ને અને કોપરાનું ખમણ નાખી દો

  4. 4

    કાજુ બદામ પિસ્તા છીણી નાખો

  5. 5

    ત્યારબાદ માવો હોય તો નાખી શકાય અથવા દૂધની મલાઈ નાખી દો

  6. 6

    પછી તેના બોલ્સ બનાવી લો અથવા થાળીમાં ઘી લગાવી પાથરવું ઉપર થી કોપરાનું ખમણ ભભરાવી દો

  7. 7

    બોલ્સ બનાવી લીધા પછી તેને કોપરાનું ખમણ માં રગદોળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janvi Joshi
Janvi Joshi @Jr_joshi
પર

ટિપ્પણીઓ

Similar Recipes