મમરા નાં લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)

Janvi Joshi @Jr_joshi
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલામાં થોડું તેલ અને પાણી નાખી દો
- 2
ત્યારબાદ તેમાં ગોળ નાખી બરાબર મિક્સ કરો
- 3
થોડું ધટૃ થાય અને ફીણ થાય ત્યાં સુધી હલાવતા રહો
- 4
પછી તેમાં મમરા ઉમેરો અને ગેસ પર થી ઉતારી તેને ગોળ બનાવી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
#MBR7Week7#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
-
-
મમરા નાં લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
ઉત્તરાયણ આવે અને લાડુ નાં બને એ તો બને જ નહીં...ઉત્તરાયણ સ્પેશિયલ મમરા નાં લાડુ બધાં નાં પ્રિય હોય છે😊 Hetal Gandhi -
-
-
-
-
તલ મમરા નાં લાડુ (Til Mamara Ladoo Recipe In Gujarati)
#US #ઊત્તરાયણ_સ્પેશિયલ #મકરસંક્રાંતી#તલ #મમરા #ચીક્કી #ગોળ#તલમમરાનાંલાડુ #તલમમરાનીચીક્કી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeકાય...પો છે... ઊતરાયણ આવી ને પતંગ ની કાપા કાપી ચાલી. આપણાં ગુજરાતીઓ માટે મકરસંક્રાંતી નો તહેવાર એટલે પતંગ અને ચીક્કી. Manisha Sampat -
-
મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)
#MS : મકરસંક્રાંતિ સ્પેશિયલ મમરા ના લાડુમકરસંક્રાંતિ ના દિવસે બધા ના ઘરમાં મમરા ના લાડુ અને તલ તથા શીંગ ની ચીક્કી ખવાતી હોય છે.તો આજે મેં પણ બનાવ્યા મમરા ના લાડુ. Sonal Modha -
તલ મમરા નાં લાડુ (Til Mamara Ladoo Recipe In Gujarati)
#US #ઊત્તરાયણ_સ્પેશિયલ#MS #મકરસંક્રાંતી#તલ #મમરા #ચીક્કી #ગોળ#તલમમરાનાંલાડુ #તલમમરાનીચીક્કી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeકાય...પો છે... ઊતરાયણ આવી ને પતંગ ની કાપા કાપી ચાલી. આપણાં ગુજરાતીઓ માટે મકરસંક્રાંતી નો તહેવાર એટલે પતંગ અને ચીક્કી. Manisha Sampat -
-
-
મમરા ના લાડુ (Mamra na Ladoo Recipe In Gujarati)
#GA4#WEEK14#LADOOશિયાળો આવે અને ઉતરાણ નજીક હોય એટલે લાડુ નામ સાંભળતા જ મમરાના લાડુ યાદ આવે. બધાને મમરાના લાડુ ખૂબ જ ભાવે.... Hetal Vithlani -
મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
#US#cookpad_gujarati#cookpadindiaમમરા ના લાડુ જે મુરમુરા લડડું, મમરા ની ચીક્કી, પૂરી ઉર્નડાઈ વગેરે નામ થી પણ ઓળખાય છે એ મમરા અને ગોળ થી બને છે અને લગભગ પૂરા ભારત માં ,ખાસ કરી ને મકરસંક્રાંતિ ના તહેવાર દરમ્યાન બીજી ચીક્કી સાથે mamra ladoo/ puffed rice balls ખવાય છે. Deepa Rupani -
-
-
મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
મકરસંક્રાંતિના પર્વ ની બધા ના ઘરે ખાસ બને Kamini Patel -
-
મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
#GA4#Week15પરફેટ માપ સાથે આ મમરા ના લાડુ બજાર કરતાં પણ ઘણા સસ્તા અને ચોખા લાડુ ઘરે બની શકે છે જે બાળકોને અતિ પ્રિય છે. Komal Batavia -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16714198
ટિપ્પણીઓ