કાંદા પૌંઆ (Kanda Poha Recipe In Gujarati)

સવારના નાસ્તામાં કે પછી સાંજે ઓછી ભૂખ હોય ત્યારે અથવા ઘરે અચાનક મહેમાન આવી જાય અને ઘરમાં કોઈ નાસ્તો ના હોય ત્યારે કાંદા પૌંઆ ફટાફટ બની જાય છે.આ ડીશ માટે ખૂબ જ ઓછા ઘટકોની જરૂર પડે છે.વડી, કાંદા પૌંઆથી ભૂખ પણ સંતોષાય છે.
#MBR8
કાંદા પૌંઆ (Kanda Poha Recipe In Gujarati)
સવારના નાસ્તામાં કે પછી સાંજે ઓછી ભૂખ હોય ત્યારે અથવા ઘરે અચાનક મહેમાન આવી જાય અને ઘરમાં કોઈ નાસ્તો ના હોય ત્યારે કાંદા પૌંઆ ફટાફટ બની જાય છે.આ ડીશ માટે ખૂબ જ ઓછા ઘટકોની જરૂર પડે છે.વડી, કાંદા પૌંઆથી ભૂખ પણ સંતોષાય છે.
#MBR8
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌંઆને પાણીથી ધોઈ લો.કાંદાની લાંબી-લાંબી ચીરીઓ કરી લો. લીલાં મરચાને ઝીણા સમારી લો.
- 2
એક કઢાઈમાં વઘાર માટે તેલ તથા જીરું મૂકો. જીરું થાય એટલે હીંગ, મરચાં તથા લીમડો અને કાંદા ઉમેરો.
- 3
કાંદા માં એના ભાગનું મીઠું તથા હળદર ઉમેરી હલાવીને ચડવા દો. 2-3 મિનિટ પછી જોશો તો કાંદા લગભગ ચડી ગયા હશે.હવે ધોયેલા પૌંઆમાં એના ભાગનું મીઠું, હળદર તથા લીંબુનો રસ ઉમેરી દો.
- 4
હવે આ પૌંઆને કઢાઈમાં કાંદામાં સાથે ઉમેરો. પછી બરાબર મિક્ષ કરો.પછી એમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરો.
- 5
હવે આ કાંદા પૌંઆ ઉપર ઝીણી સેવ તેમજ કાંદા ભભરાવી ગરમાગરમ પીરસો.
Similar Recipes
-
કાંદા પૌંઆ (Kanda Poha Recipe In Gujarati)
#MAR#RB10ઝટપટ બનતો અને સ્વાદિષ્ટ નાસ્તો એટલે કાંદા પૌંઆ Maitri Upadhyay Tiwari -
કાંદા પૌંઆ
#ઇબુક૧#૨૦# કાંદા પૌંઆ હેલ્ધી નાસ્તો છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
દાલફ્રાય અને રાઈસ
સાંજની ઓછી ભૂખ માટે અથવા સવારના ભાત વધ્યા હોય તો દાલફ્રાય બનાવીને એ ભાતને ઉપયોગમાં લઈ લેવાય.#RB10 Vibha Mahendra Champaneri -
લીલાં કાંદા અને ગાંઠિયાનું શાક (Lila Kanda Ganthiya Shak Recipe In Gujarati)
ઉનાળો શરૂ થઈ ગયો છે એટલે લીલાં શાકભાજી પ્રમાણમાં ઓછા મળે છે. શિયાળામાં જે પ્રમાણે મળતા હોય એવા નથી મળતા. એથી દરેક ગૃહિણીને સાંજે જમવાનું શું બનાવવું એ એક મોટો પ્રશ્ર્ન બની જાય છે. અત્યારે લીલાં કાંદા તો મળે જ છે. આ કાંદા સાથે ગાંઠિયા ઉમેરીને એનું શાક બનાવવા માં આવે તો મજા પડી જશે. નાના - મોટા સહુને ભાવે એવું ટેસ્ટી - ચટાકેદાર આ કાઠિયાવાડી શાકને .બહુ ઓછી સામગ્રીથી તેમજ બહુ ઓછા સમયમાં આ શાક બની જાય છે.#AM3 Vibha Mahendra Champaneri -
ઉપમા(upma Recipe in Gujarati)
ઉપમા એક સાઉથ ઈન્ડિયન ડીશ છે. પણ એ ગુજરાતીઓ ની ફેમસ ડીશ થઈ ગઈ છે. એનું કારણ એ હોઈ શકે કે એ એક પૌષ્ટિક તેમજ સ્વાદિષ્ટ ડીશ છે.તેમજ ઉપમા પચવામાં પણ હલકી છે. એનો સ્વાદ નાના મોટા સહુને ભાવે એવો હોવાથી સહુને અનુકુળ આવે છે. ઉપમા ને ઘણી બધી રીતે બનાવાય છે. મેં અહીં રવાની ઉપમા બનાવી છે.રવાની ઉપમા પણ બે રીતે બને છે. દહીં વાળી અને દહીં વગરની સાદી ઉપમા. મેં રવાની દહીં વાળી ઉપમા બનાવી છે.ઉપમા સવારના નાસ્તામાં અથવા સાંજના લાઈટ ડિનરમાં બનાવી શકાય છે.#trend3 Vibha Mahendra Champaneri -
પાઉં રગડો
"પાઉં રગડો"એ સૌરાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પાઉં રગડો ઘરમાં રહેલી સામગ્રીથી જલ્દીથી તેમજ સહેલાઈથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. અચાનક ઘરે કોઈ મહેમાન આવે ત્યારે ગરમ નાસ્તામાં આપી શકાય એવો આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે. ઉનાળામાં સાંજે જમવામાં પણ લઈ શકાય. Vibha Mahendra Champaneri -
રજવાડી પૌંઆ
બટાકાપૌંઆ મારો ફેવરેટ રવિવાર નો નાસ્તો 😍 રવિવાર નું સવાર નું જમવાનું થોડું મોડું જ બનતું હોય છે, એટલે મને પૌંઆ ગમે. સવારની દોડા દોડી માં ફટાફટ બની જાય, ટેસ્ટ માં પણ સરસ હોય અને બધા ને ભાવતો નાસ્તો!હું થોડા થોડા વેરીયેશન કરતી રહું, એટલે બધાં એનાથી કંટાળી ના જાય. કાંદા પૌંઆ, મિક્ષ વેજીટેબલ પૌંઆ, સાદા બટાકા પૌંઆ, ઈન્દોરી સ્ટાઈલ સ્ટીમ પૌંઆ, રજવાડી પૌંઆ..... આ બધા માં મારા સૌથી વધું એવા ફેવરેટ રજવાડી પૌંઆ આજે બનાવીશું. તમે પણ આવા બનાવજો; અને જરુર થી જણાવશો કે તમારા ફેવરેટ કયા છે?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
કાંદા પૌંઆ
🌰કેમ છો મજામાં...આજે હું તમારા માટે લઈને આવી છું "કાંદા પૌંઆ" મધ્યપ્રદેશ ની પારંપારિક વાનગી છે , જે ખૂબ જ પૌષ્ટિક છે.. બધા જ ઘટકો સહેલાઈથી મળી જાય પૌંઆ તો ઘરમાં હોય જ..છે#goldenapron2#week3#madhyapradesh Dhara Kiran Joshi -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
ઉનાળામાં સાંજે શું જમવાનું છે?એ એક મોટો સવાલ હોય છે. ઉનાળામાં સાંજે એકદમ લાઈટ જમવાનું પસંદ કરાતું હોય છે. એમાં પણ પાણીપુરી, પાપડી ચાટ,સેવપુરી તેમજ ભેળપુરી જેવી ડીશ ખાવાની મજા આવે.#SD Vibha Mahendra Champaneri -
પાલકની ભાજીના મુઠીયા (Palak Bhaji Muthia Recipe In Gujarati)
હવે શિયાળો પૂરો થવા આવ્યો છે તો છેલ્લે- છેલ્લે પાલકની ભાજીના મુઠીયા બનાવ્યા છે.આ મુઠીયા સવારના ગરમ નાસ્તામાં અથવા સાંજની ઓછી ભૂખ માટે નો સારો વિકલ્પ છે. આ ડીશ પૌષ્ટિક તથા હેલ્ધી છે.#BW Vibha Mahendra Champaneri -
કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MARકાંદા પૌવા એ ઓછી સામગ્રીમાં ફટાફટ બનતી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે.સવારે નાસ્તા માં ચા સાથે કે રાતના ખાણા માં લઇ શકાય છે.અને બાળકોના લંચ બોક્સ માટે પણ ઝડપથી તૈયાર કરી શકાય છે. Riddhi Dholakia -
બટેટા પૌંઆ(Potato Poha Recipe In Gujarati)
બટાકા પોહા એક એવી પૌષ્ટિક વાનગી છે જે તમે ચાહો ત્યારે એટલે કે સવારના નાસ્તા માં, જમણમાં અથવા નાસ્તાની વાનગી તરીકે ગમે ત્યારે બનાવી શકો છો. Vidhi V Popat -
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MARકાંદા પોહા મહારાષ્ટ્ર રેસીપી છે ગુજરાતમાં આપણે બટાકા પૌવા બનાવીએ છીએ જેમાં ખાંડ લસણ વગેરે નાખીએ છીએ જ્યારે આમાં કાંદા શીંગદાણા નાખીને બનાવવામાં આવે છે જે ખૂબ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓના પ્રિય એવા હાંડવો અને ઢોકળાં તો દેશ-પરદેશમાં પ્રખ્યાત છે. ગુજરાતીઓ હાંડવાને પણ અલગ- અલગ સામગ્રીથી અલગ-અલગ રીતે બનાવતા હોય છે. ઘરે કોઈ મહેમાન આવે તો ફટાફટ ગરમ નાસ્તા તરીકે પણ બનાવે છે. ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઓછા સમયમાં રવા હાંડવો બની જાય છે.#EB Vibha Mahendra Champaneri -
પુડલા સેન્ડવીચ
આ એક ઈનોવેટીવ રેશિપી છે. મારા ઘરે પુડલા બનાવતા થોડું ખીરું વધ્યું હતું તેમજ ઘરમાં બ્રેડની સ્લાઈડ્સ પણ હતી એ બધું વાપરી આ નવી વાનગી બનાવી છે જે નાસ્તામાં તથા ઓછી ભૂખ હોય ત્યારે બનાવી શકાય છે.#RB8 Vibha Mahendra Champaneri -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવા એ એક સ્ટ્રીટ ફૂડ છે. જે ગમે તે સમયે ખાઈ શકાય છે. એ સવાર-સાંજ ના નાસ્તા માં અથવા રાતના લાઈટ ડિનરમાં પણ લઈ શકાય છે. લગભગ નાના- મોટા સહુને ભાવતી આ વાનગી છે.#CB1 Vibha Mahendra Champaneri -
પૌંઆ બટાકા (Poha Bataka Recipe In Gujarati)
સવાર સવારમાં ગરમ નાસ્તો મલી જાય એટલે મજા પડી જાય. તો આજે મેં પૌંઆ બટાકા બનાવ્યા અને સાથે ગરમા ગરમ મસાલા ચા . Sonal Modha -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
કોથંબીરવડી એ મહારાષ્ટ્રની ટ્રેડિશનલ વાનગી છે.મહારાષ્ટ્રીયન લોકો સવારના નાસ્તામાં કે સાંજના હળવું જમવાનું જમવું હોય તો એ આ ડીશ બનાવે છે. આ ડીશ સ્ટાર્ટર ડીશ તરીકે પણ આપી શકાય. કોથંબીરવડી ત્યાં ના લોકો તળીને બનાવતા હોય છે પણ અમારા ઘરમાં બધાં તળેલું ખાતા નથી એટલે મેં અહીં થોડા તેલમાં સાંતળીને કડક કરી બનાવી છે.Week 1#SN1#Vasantmasala#aaynacookeryclub Vibha Mahendra Champaneri -
વેજીટેબલ પૌંઆ (Vegetable Poha Recipe In Gujarati)
બધા ના ઘર માં બનતો ગરમ નાસ્તો.. અને ઝટપટ બનતો છે એટલે અચાનક મહેમાન આવી ગયા કે બહુ ભૂખ લાગી હોય તો ફટાફટ બની જાય છે..આજે હું આ પૌંઆ બનાવું છું તમે પણ જોઈ ને બનાવજો.. Sangita Vyas -
કાંદા પૌંઆ (Kanda Poha Recipe in Gujrati)
#goldenapron3#week_૧૫ #ઓનીયન#મોમમારા દીકરાનો પ્રિય નાસ્તો છે. ગુજરાતીઓના મનપસંદ નાસ્તો બટાકા-પૌઆ છે પણ #તક્ષ મારો દીકરોને #કાંદા_પૌઆ જ ભાવે છે. અને એ પણ ઉપર પાથરી દો તો આંનદથી ખાય છે. Urmi Desai -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
સવારના નાસ્તામાં ખવાય તેવાં એકદમ હળવા અને ટેસ્ટ ફુલ પૌવા ,અત્યારે ગરમીમાં સૌથી ઓછા તેલમાં બનતી વાનગી Priyanshi Jodhani -
કાંદા પૌવા (Kanda poha recipe in Gujarati)
#MAR#cookpadgujarati#cookpadindia#cookpad કાંદા પૌવા એક મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વાનગી બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રીમાંથી બની જાય છે. સામાન્ય રીતે આ વાનગી સવારના નાસ્તામાં અથવા સાંજના સમયે સ્નેક્સ તરીકે મસાલા ચા સાથે સર્વ કરવામાં આવે છે. બાળકોને ટિફિન બોક્સમાં પણ કાંદા પૌવા આપી શકાય છે. Asmita Rupani -
કાંદા પોહા
#RB11#SRJWeek11 આમ તો આ મહારાષ્ટ્રીયન વાનગી છે પરંતુ હવે સ્ટ્રીટ ફૂડ તરીકે મળવા લાગી છે...અચાનક છોટી ભૂખ માટે જલ્દીથી બની જાય અને નાસ્તામાં ય ચાલે તેમજ ડિનરમાં પણ ફીલિંગ ઈફેક્ટ આપે છે...ચાટ સ્વરૂપે પીરસવાથી મહેમાન પણ ખૂશ થાય...😊 Sudha Banjara Vasani -
ગાજરના અપ્પમ(Gajar Appam recipe in Gujarati)
સવારના હેવી નાસ્તામાં અથવા સાંજના લાઈટ ડિનર તરીકે આ વાનગી નો ઉપયોગ કરી શકાય. અથવા બાળકો ને લંચ બોક્સમાં પણ આપી શકાય.#GA4#Week 3 Vibha Mahendra Champaneri -
કાંદા બટાકા પૌવા (Kanda Bataka Poha Recipe In Gujarati)
#RC1Yellow Recipeકાંદા બટાકા પૌઆ ઈન્સ્ટન્ટ બનતી ને પચવામાં હલકી ડીશ છે સાથે હેલ્ધી તો ખરી જ. આ ડીશ તમે રાત્રે ડીનરમા કે સવારે નાસ્તામાં લઈ શકો છો. Bindi Vora Majmudar -
ટોમેટો પૌંઆ (Tomato Paua Recipe In Gujarati)
#GA4#WEEK7#TOMATO#COOKPADGUJ#COOKPADINDIA પૌંઆ એ સવાર નાં નાસ્તા માટે મોટા ભાગે બધાં નાં ઘરે બનતાં જ છે. થોડાં સમય થી ગાર્ડન ની બહાર, ચાર રસ્તા વગેરે સ્થળે ખુમચા વાળા પણ પૌંઆ લઈ ને ઉભા હોય છે. તેમાં પણ જુદી જુદી ફ્લેવર્ડ વાળા મળતાં હોય છે. અહીં મેં ટોમેટો ફ્લેવર્ડ વાળા પૌંઆ બનાવ્યા છે. Shweta Shah -
કાંદા પૌવા (Kanda Poha Recipe In Gujarati)
ફટાફટ બની જતો અને સૌના પ્રિય એવો ગરમાગરમ નાસ્તો છે Shethjayshree Mahendra -
કાંદા ભજ્જી
કાંદા ભજ્જીને કાંદાના ભજીયાં પણ કહેવાય છે. આ ભજીયાંને ગરમ ચા સાથે ખાવાની મજા આવે છે.આ ભજીયાંને વરસાદની સિઝનમાં ખાવાની મજા કઈંક ઓર જ હોય છે.#Par Vibha Mahendra Champaneri -
More Recipes
ટિપ્પણીઓ (3)