રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં દૂધ પાણી ગરમ કરી તેમાં ખાંડ ચા અને ચા મસાલો નાખી ઉકળવા દો
- 2
પછી ઉકળી જાય એટલે તેમાં આદુ અને ઇલાયચી પાઉડર નાખી હલાવી લો અને 5મિનિટ માટે ઉકળવા દો
- 3
હવે ચા થઈ જાય એટલે એક સર્વિંગ કપમાં કાઢી લો અને ગરમ ગરમ ચાની ચુસ્કી માણો ટોસ્ટ અને ખારી સાથે
Similar Recipes
-
-
-
-
મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
#Cooksnapchallenge#Week3 ચા ભારતીય લોકોનો વિશેષ પીણું છે. સવાર સવારમાં ચા મડી જાય આખો દિવસ દરમિયાન ચુસ્તી ફુર્તિ સુસ્તી આવી જાય. ચા મસાલા નાખી ટેસ્ટી ચા બને. Nita Prajesh Suthar -
-
-
-
મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
#drinkreceipe#coojsnapchallange#Week3#Tea#cookpadindia#cookpadgujarati આપણા ભારતીયો નું સૌથી પ્રિય અને વિશેષ પીણું એટલે સવાર સવાર માં ૧ કપ સરસ મઝા ની મસાલા ચા.તે દિવસ દરમ્યાન ચુસ્તી પ્રદાન કરે છે.તેને બધા અલગ અલગ મસાલા નાખી ને બનાવે છે.જેથી ચા એકદમ ટેસ્ટી બને તેની સાથે બિસ્કીટ્સ અહાહા..... શું વાત કરવી સોને પે સુંગંધ..... Alpa Pandya -
-
-
-
-
-
-
-
મસાલા ટી (masala tea recipe in gujarati)
#goldenapron3 #Week-17#chay-tea. આ ચા ની રેસીપી મેં નાથ દ્વારા સવારમાં દર્શન કરવા નીકળી ત્યારે જે રેકડી વાળા બનાવતા હોય છે તેમાં જોઈતી. ટેસ્ટ માં સારી લાગે છે એકવાર ટ્રાય કરજો. JYOTI GANATRA -
જેગરી ટી -(Jeggary Tea Recipe In Gujarati)
#GA4 #Week15 #Jeggeryમિત્રો ચા તો લગભગ બધાના ઘરે બનતી જ હશે . અરે! દિવસની શરૂઆત જ ચા થી થતી હોય છે . પણ ચા મા ખાંડ નો ઉપયોગ કરવામા આવતો હોય છે. પણ તમે ક્યારેય ગોળ વાળી ચા પીધી છે? ના ,તો હવે આ ચા ટા્ય કરજો .ખાંડ કરતા ગોળ સારો.સવાદ મા કંઈ ખબર નથી પડતી ગોળ નાંખી ને બનાવી જોજો.અને મને કહેવાનુ ભૂલતા નહી કે ગોળવાળી ચા તમને કેવી લાગી?Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
-
-
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
મસાલેદાર ચાની ચૂસકી સાથે પ્રચલિત પારલેજી..😍નાનપણનાં દરેકનાં મનપસંદ પારલેજી તમને યાદ તો હશેજ. ખાવા કરતા રમવામાં વધારે મજા માણતા. રોજ સવારે ચાની ચૂસકીની સંગતમાં પારલેજીની પંગત પૂર્ણ થયા પછીજ દિવસની શરૂઆત થાય.આજે વર્ષો પછી મસાલેદાર ચાની બનાવટ સાથે પારલેજીનો સમન્વય મુકવાનો આ પ્રથમ પ્રયત્ન છે. મને વિશ્વાસ છે કે તમને પણ આ ખૂબ ગમશે.તો ચાલો આ જુગલબધીમાં જમાવટ લાવતી મસાલેદાર ચાની બનાવટ સમજીએ.#Cooksnapchallenge#week૩#drinkrecipes#tea#evergreenmasalatea#મસાલાચા#tealovers#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#Masala Box#Cooksnap Challenge#Chai Masala#Masala Chai Neha.Ravi.Bhojani. -
મસાલા ચા.(Masala Tea Recipe in Gujarati)
#RB14 વરસાદ આવે એટલે સૌથી પહેલાં આપણે ચાની યાદ આવે. આમ પણ ચા સૌને ગમતી જ હોય છે. ચોમાસામાં મારા પરિવાર ની મનપસંદ મસાલા ચા છે. ્ Bhavna Desai -
હોટ ચીકલેટ વિથ માર્સ મેલો (Hot Chocolate With Marsh Mellow Recipe In Gujarati)
#XS#VR#MBR9#Week9 Arpita Kushal Thakkar -
ખજૂર ડ્રાયફ્રુટસ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#VR#MBR9#Week9 Parul Patel -
ફુદીના લેમનગ્રાસ મસાલા ટી (Pudina Lemongrass Masala Tea Recipe In Gujarati)
#ટીકોફીઆપણે ગુજરાતી ઓ ના ઘરે ઘરે ચા તો જોઈ જ અને એ પણ દેશી કડક મસાલેદાર ચા Dipal Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16718674
ટિપ્પણીઓ