પાસ્તા (Pasta Recipe In Gujarati)

Ami Majithiya
Ami Majithiya @Amimajithiya1
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે લોકો
  1. 1બાઉલ પાસ્તા
  2. 2 ગ્લાસપાણી
  3. 1 નંગડુંગળી
  4. 1/2 નંગકોબી
  5. 1 નંગકેપ્સીકમ
  6. 2 ચમચીતેલ
  7. 1/2 ચમચીરેડ ચીલી સોસ
  8. 1/2 ચમચી ગ્રીન ચીલી સોસ
  9. 2 ચમચી ટોમેટો કેચઅપ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 1/2 ચમચી લાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલ પાસ્તા લો. ત્યારબાદ તેને કુકરમાં બાફવા મૂકો.

  2. 2

    ત્યારબાદ બફાઈ જાય એટલે તેનું પાણી નિતારી લો.

  3. 3

    ત્યારબાદ એક કડાઈમાં તેલ લો. તેમાં ડુંગળી, કેપ્સીકમ અને કોબી સાતડો.

  4. 4

    આ મિશ્રણ ઢાંકીને થોડીવાર ચડવા દો ત્યારબાદ તેમાં મીઠું અને લાલ મરચું પાઉડર ઉમેરો. ત્યારબાદ તેમાં પાસ્તા ઉમેરો.

  5. 5

    ત્યારબાદ તેમાં બધા સોસ ઉમેરી મિક્સ કરો.તો તૈયાર છે પાસ્તા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Majithiya
Ami Majithiya @Amimajithiya1
પર

ટિપ્પણીઓ

Similar Recipes