રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ધોઇ ને છાલ ઉતારી ને નાના ટુકડા કરી મીઠું નાખી ને 6-7 કલાક રાખી મુકો.
- 2
પછી મીઠું ચડી જાય એટલે તેમાંથી પાણી કાઢી ને રાઇ ના કુરિયા માં હળદર,હિંગ,તેલ નાખીને મિક્સ કરો.
- 3
હવે ચમચી થી મિક્સ કરો.અને જમવા માં અથાણું ખાઈ શકો છો. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ ગાજર નું અથાણું.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

ગાજરનું અથાણું (Gajar Athanu Recipe In Gujarati)
શિયાળામાં ખાટું મીઠું અથાણું ખાવાની ઈચ્છા થાય માટે ગાજરનો સ્પેશિયલ અથાણું #WP


મિક્સ વેજિટેબલ અથાણું (Mix Vegetable Athanu Recipe In Gujarati)
Winter special pickelઆ અથાણું શિયાળા માં ખાવાની વધારે મજા આવે કેમ કે બધા જ શાકભાજી શિયાળા માં એકદમ સરસ મળતા હોય છે...અને આ અથાણું પૌષ્ટિક પણ છે...


ગાજર મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Marcha Instant Athanu Recipe In Gujarati)
#Winter special#cooksnapchallenge ગાજર મરચા નું અથાણું (ઇન્સ્ટન્ટ)


ગાજર મરચાનુ અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
#WP ગાજર મરચા ખાવા માં ટેસ્ટી લાગે છે લંચ ડિનર બને મા સરસ લાગે છે.


મરચા નું અથાણું
શિયાળા માં આ અથાણું ખાવાની બહુ મજા આવે....


ગાજર નું લસણ વાળું અથાણું (Gajar Lasan Valu Athanu Recipe In Gujarati)
#WP#cookpadindia


ગાજર નું અથાણું (Gajar Athanu Recipe In Gujarati)
અથાણું તો આખું વર્ષ ખાવાની મઝા આવે, ગાજર ખૂબજ healthy હોવાથી સિઝન વગર પણ ખાવાની મઝા આવે.


ગાજર મરચાં નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
આ અથાણું ખુબ જ ટેસ્ટી લાગ#WP


રાયતા ગાજર નું અથાણું (Raita Gajar Athanu Recipe In Gujarati)
#WP#cookpadindia


ગાજર મરચાં નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
#WP#CookpadGujrati#CookpadIndoa


રાયતા ગાજર મરચા નું અથાણું (Raita Gajar Marcha Athanu Recipe In Gujarati)
#WP#cookpadindia


કેરી નું તીખું અથાણું (Keri Tikhu Athanu Recipe In Gujarati)
#EB#Athanu આ અથાણું આખું વર્ષ ચાલે છે વર્ષ ઉપર થય જાય તો પણ બગડ તું નથી. એને નાસ્તા મા કે ભાખરી, થેપલા સાથે ખાવાની મજા આવે છે.અને ગુજરાતી માટે તો બધા સાથે આપણું અથાણું તો હોય જ તે.


મરચા ગાજર મૂળા નું અથાણું (Marcha Gajar Mooli Athanu Recipe In Gujarati)
અથાણા ભારતીય ભોજનમાં મહત્વનો ભાગ ધરાવે છે. સામાન્ય રીતે કેરીના અથાણા ઉનાળાની ઋતુમાં બનાવવામાં આવે છે જે આખું વર્ષ ચાલે છે. શિયાળામાં બનતા તાજા અથાણા અલગ-અલગ શાકભાજી નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે થોડા દિવસ માટે સ્ટોર કરી શકાય છે. શિયાળામાં બનતા તાજા અથાણાં જમવાની સાથે અથવા તો પરાઠા કે પૂરી જેવા નાસ્તાની સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ અથાણા બનાવવામાં ખૂબજ સરળ છે જે જમવાના સ્વાદ માં ઉમેરો કરે છે.#cookpadindia#cookpad_gu


ગાજર નું અથાણું (Gajar Athanu Recipe In Gujarati)
#WP


લસણિયા રાયતા મૂળા નું અથાણું (Lasaniya Raita Mooli Athanu Recipe In Gujarati)
#WP #વીન્ટર_સ્પેશિયલ_અથાણાં#લસણિયા_રાયતા_મૂળા_અથાણું #ઈનસ્ટન્ટ_અથાણું#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeફટાફટ બની જાય એવું સ્વાદિષ્ટ મૂળા નુ લસણ અને રાઈસ નાં કુરિયા નાખી બનાવેલ અથાણું શિયાળા માં ખાવાની ખૂબજ મજા આવે છે.


કેરી ગુંદાનું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EBઆ મારી મમ્મી નું સ્પેશિયલ અથાણું છે. આ અથાણું બધાને ખૂબ ભાવે એવું અને ઇન્સ્ટન્ટ રેડી થઈ જાય એવું છે.


ઇન્સ્ટન્ટ ગાજર મૂળા અથાણું (Gajar moola athanu recipe Gujarati)
ઇન્સ્ટન્ટ ગાજર મૂળા નું અથાણું શિયાળામાં બનતા અથાણાનો પ્રકાર છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે. આ અથાણું પરાઠા કે પછી મુખ્ય ભોજનની સાથે પીરસવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.મારા મમ્મીને અલગ-અલગ પ્રકારના અથાણા બનાવવાનો ખૂબ શોખ છે અને મેં પણ એમની પાસેથી ગુજરાતી સ્ટાઇલ ના બધા જ અથાણા શીખી લીધા છે. અથાણા બનાવવાનો મને પણ ખૂબ જ શોખ છે તેથી મેં અલગ અલગ લોકો પાસેથી અને મિત્રો પાસેથી નોર્થ ઈન્ડિયન સ્ટાઈલ ના અથાણા પણ શીખ્યા છે. વુમન્સ ડે નિમિત્તે હું આ અથાણા ની રેસીપી મારી મમ્મીને ડેડિકેટ કરું છું જેણે મને અથાણા બનાવતા શીખવ્યું.#WDC#cookpadindia#cookpad_gu


ઇન્સ્ટન્ટ ગાજર મરચા નું અથાણું (Instant Carrot Chilli Athanu Recipe In Gujarati)
#સાઈડઆજ મેં બપોરના લંચમાં સાઈડમાં ઇન્સ્ટન્ટ ગાજર મરચા નું અથાણું બનાવ્યું છે જે પરોઠા અને થેપલા સાથે પણ ખાઈ શકાય છે


લાલ મેથીયા મરચા નું અથાણુ (Red Methia Marcha Athanu Recipe In Gujarati)
#WPઆ મરચા શિયાળામાં ખાવાની બહુ મજા આવે છે અને આ એકદમ ટેસ્ટી છે


ગાજર કેરી મરચાં નું અથાણું (Gajar Keri Marcha Athanu Recipe In Gujarati)
#APR : ગાજર કેરી મરચાં નું અથાણુંઅમારા ઘરમાં બધાને કાચા અથાણાં ( કાચી રાયતી ) તાજા તાજા બહું જ ભાવે. તો આજે મેં ગાજર કેરી મરચાં નું અથાણું બનાવ્યું.


ગાજર મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Mooli Instant Athanu REcipe In Gujarati)
#WP #વીન્ટર_સ્પેશિયલ_અથાણાં#ગાજર_મૂળા_નું_ઈનસ્ટન્ટ_અથાણું#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeગાજર અને મૂળા ની જુગલબંધી છે. બંન્ને મીક્સ કરી ને શાક, સ્ટફ્ડ પરોઠા, અથાણું બનાવો, તો ખૂબજ સ્વાદિષ્ટ બને છે.


ગાજર મરચા નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
#WP


મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#WK1 અથાણા ઘણા પ્રકાર ના બનાવવામાં આવે છે .અથાણા વગર લંચ અધૂરું લાગે છે .કેરી નું અથાણું ,લીંબુ નું અથાણું , ગાજર નું અથાણું ,મરચા નું અથાણું વગેરે અથાણા બનાવવામાં આવે છે .


રાઈ વાળા ગાજર મરચા નું અથાણું (Rai Vala Gajar Marcha Athanu Recipe In Gujarati)
#WP


મરચા ગાજર નું અથાણું (Marcha Carrot Athanu Recipe In Gujarati)
#WK1મરચા ગાજર નું રાઈ વાળુ અથાણું


લસણિયા ગાજર નું ઇન્સ્ટન્ટ અથાણું (Lasaniya Gajar Instant Athanu Recipe In Gujarati)
#WP શિયાળા માં શરીર માં ગરમાવો આવે એવા ઈન્સંટ અથાણાં માં બનાવી શકાય એવા આ લસણીયા ગાજર સ્વાદમાં ખુબ સરસ બને છે.


લીલા મરચા નું અથાણું (Lila Marcha Athanu Recipe In Gujarati)
#WP ઠંડી માં ખાવા ની મજા માણો..


ગાજર મરચાં નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
ગાજર મરચાં નું instant અથાણું


મિક્સ શાક નું અથાણું
#સ્ટારમિક્સ શાક માં થી બનાવાતું આ અથાણું શિયાળા મા ખાસ બનાવાય છે. સ્વાદિષ્ટ અને અલગ લાગે છે. થોડું થોડું બનાવી તાજુ ખાવાની મજા આવે છે. ફ્રિજ માં સ્ટોર કરવાનું હોય છે.


ગાજર નું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Instant Athanu Recipe In Gujarati)
#WP

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16740876
ટિપ્પણીઓ