રાંધવાની સૂચનાઓ
- 1
પેલાં રીંગણાં માં વચ્ચે કાપો પાડી તેલ લગાવી ગેસ પર સેકી લેવા.
પછી બધું ઝીણું સમારી લેવું.
ને આદું મરચાં લસણ ની પેસ્ટ રેડી કરી લેવી.
ને રીંગણાં ઠરી જાય એટલે તેમની છાલ કાઢી મેસ કરી લેવા.
હવે કડાઈ મા તેલ ગરમ થાય એટલે હીંગ થી વઘાર કરી પેલાં લિલી ડુંગળી નો સફેદ ભાગ એડ કરી સસડવા દેવો પછી તેમાં સમારેલા પાન એડ કરવા એ સસડે એટલે પીસેલા આદું મરચાં લસણ એડ કરવા. - 2
હવે ટામેટાં એડ કરી એમને પણ સસડવા દેવા પછી તેમાં મીઠું ને હળદર એડ કરવા ને મસાલા મિક્સ થઈ જાય એટલે મેસ કરેલા રીંગણાં એડ કરી મિક્સ કરવું.
ને માથે કોથમીર ને લિલા લસણ ના પાન એડ કરવા. - 3
તો આ રીતે રેડી છે આપનો ગ્રીન ઓળો જે સ્વાદ મા ખૂબ જ સરસ લાગશે.
Similar Recipes
-
-
-
-
ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
#JWC3 કાઠિયાવાડી ગ્રીન ઓળો બનાવવાં માટે ખાસ મોટાં રીંગણ માંથી બનાવવાં માં આવે છે.તેમાંથી ઓળો ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાસ કરી ને શીંગતેલ નો ઉપયોગ કરવામાં આવે છે. Bina Mithani -
-
-
-
લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#Hathi Masala - Banao Life मसालेदारશિયાળામાં મસ્ત લીલા 🌳💚🍏શાકભાજી મળે.. તેની તાજગી અને સ્વાદ તો જે માર્કેટ થી લાવે, ચૂંટે અને રેસીપી બનાવે.. તે જ જાણે. ઓળા માં લીલા વટાણા નાંખી ને બનાવાય તે સાંભળ્યું હતું તો આજે લીલા ઓળા ની રેસીપી માં તે પ્રયોગ કર્યો. સાથે કેપ્સિકમ પણ નાંખ્યા.. ખૂબ જ ટેસ્ટી ઓળો બન્યો છે વડી લીલા છમ બાજરાનાં રોટલા સાથે તો જમાવટ જ થઈ ગઈ..મિત્રો..જરૂર ટ્રાય કરશો🥰😋 Dr. Pushpa Dixit -
-
દુધી નો ગ્રીન ઓળો (Dudhi Green Oro Recipe In Gujarati)
#JWC3#cookpadgujaratiઓળો નામ બોલીએ એટલે રીંગણનો ઓળો યાદ આવે. પરંતુ આજે મેં રીંગણનો ઓળો નહીં પણ દુધીનો ગ્રીન ઓળો બનાવ્યો છે. દુધીનો ઓળો પણ રીંગણના ઓળા જેમ જ સરળતાથી બની જાય છે તથા તેના જેવો જ સ્વાદિષ્ટ લાગે છે. પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)
#JWC3#liloolo#hariyaliolo#bainganbharta#ringanolorecipe#Kathiyawadi#cookpadgujarati Mamta Pandya -
ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
મારા જેવા અમુક લોકો હશે જ જેને રીંગણાં નું શાક નહીં ભાવતું હોય પણ ઓળો ટેસ થી ખાઈ લેતા હશે. મારા ઘર માં અમને બધા ને ભાવતો આ રીંગણ નો ઓળો બાજરા ના રોટલા, લીલી ચટણી, લસણ ની ચટણી, ગોળ, માખણ, છાશ,લીલી ડુંગળી ટામેટા નું કચુંબર જોડે એટલું તો બને જ. Bansi Thaker -
-
ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
#JWC3જીંજરા નો ઓળો --- કાઠીયાવાડી સ્પેશ્યલ.સુરેન્દ્રનગર જિલ્લા ની પ્રખ્યાત વાનગી.Cooksnap @ Haritamedha Bina Samir Telivala -
ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
#BW#FEB#W4#cookpadgujsrati#cookpadindiaશિયાળો જઈ રહ્યો છે અને ધીમી ધીમી ગરમી ની શરૂઆત થઈ રહી છે તો bye bye winter Recipe માં મેં ગ્રીન ઓળો બનવ્યો.શિયાળા માં જ લીલા શાકભાજી ભરપૂર માત્રા માં મળી રહે અને ખાવાની પણ મઝા આવે છે. Alpa Pandya -
-
-
લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)
#CWM1#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR6શિયાળામાં રીંગણાં ખુબ આવે ને મીઠા પણ લાગે આયન થી ભરપુર. તો ઓળો રોટલા ખીચડી ની મોજ માણીએ. HEMA OZA -
લીલો ઓળો (Lilo Oro Recipe In Gujarati)
#JWC 3રિંગણ માંથી પણ વિવિધ પોષકતત્ત્વો મળી રહે છે તો શિયાળા દરમ્યાન વિવિધ રીતે ઓળો બનાવી આરોગવા થી શરીર ને ગરમાવો મળી રહે છે Sonal Karia -
-
બાજરીના રોટલા અને ઓળો (Bajri Rotla Oro Recipe In Gujarati)
#MBR6#LCM2#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
ઓળો રોટલો (Oro Rotlo Recipe In Gujarati)
શિયાળામાં રીંગણ ખૂબ સારા મળે. આજે મેં કાંટા વાળા દેશી રીંગણનો ઓળો બનાવ્યો છે. શિયાળામાં ખૂબ ઠંડી પડે ત્યારે વાડીમાં જઈ ખુલ્લામાં ખાટલે બેસી દેશી બાજરીનો-ચુલામાં બનાવેલ ઓળા-રોટલાની તો મજા જ કઈ ઓર છે. મિત્રો ભેગા થઈ ઓળા-રોટલાની પાર્ટી પણ કરે. જાણે જલસો જ પડી જાય.. કુદરતનાં ખોળે બેસી, કુદરતી રીતે પકવેલ રીંગણ, ચુલામાં બનેલ રોટલાની તો મોજ.. એમાં પણ તાજા દહીં, છાશ ને માખણ.. દેશી ગોળ - લસણની ચટણી - લીલા મરચા.. વાહ.. વાહ.. 👏👏 Dr. Pushpa Dixit -
-
શલગમનો ઓળો (Shalgam Oro Recipe In Gujarati)
શિયાળામાં ઓળો ખાવાની મજા જ અનેરી હોય છે પછી તે રીંગણ નો હોય કે શલગમનો ! શલગમ પોષકતત્ત્વોથી ભરપૂર છે તેમ છતાં ગુજરાતમાં શલગમનો રસોઈમાં ખાસ ઉપયોગ નથી થતો . Mamta Pathak -
ઓળો (Oro Recipe In Gujarati)
#Cookpad gujaratiશિયાળામાં ઠંડી માં તીખું ગરમ ફૂડ ખાવાની કઈક અલગ જ મજા છે ત્યારે રીંગણ નો ઓળો ખૂબ જ સરસ લાગે છે Dipal Parmar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16759455
ટિપ્પણીઓ (8)