આમળા હળદર નો જયૂસ (Amla Haldar Juice Recipe In Gujarati)

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ નંગ કટ કરેલ આમળા
  2. ૨ ચમચીલીલી હળદર કટ કરેલ
  3. ૨ ચમચીબીટ કટ‌ કરી ને
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 1/2 ટી સ્પૂનચાટ મસાલો
  6. ૧/૨ ટી સ્પૂનસંચળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આમળા, હળદર અને બીટ ને સાફ કરી કટ કરી લો

  2. 2

    પછી.બઘુ મિક્સર જાય માં લઇ ને તેમાં ૧ કટ પાણી ‌‌નાખી બઘુ ક્રશ કરી લો

  3. 3

    પછી તેને ગાળી લો પછી તેમા મીઠું, ચાટ મસાલો અને સંચળ પાઉડર નાખી મિક્ષ ‌‌કરીતેમા ૧/૨ કટ પાણી.નાખી‌મીકસ.કરી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

Similar Recipes