રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌવાને ચારણીમાં ચાળીને પાણીથી બે થી ત્રણ વખત ધોઈને દસ મિનિટ માટે પલળવા દો
- 2
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ-જીરું હિંગ લીલા મરચા લીમડાના પાન નાખી એક મિનિટ માટે સાંતળી લો
- 3
ત્યારબાદ તેમાં બધા વેજીટેબલ ઉમેરો અને મીઠું હળદર નાખી વરાળે ઢાંકીને સોફ્ટ થાય ત્યાં સુધી થવા દો
- 4
ત્યારબાદ તેમાં લાલ મરચું લીંબુનો રસ ખાંડ અને પલાળેલા પૌવા ઉમેરી ધીમા ગેસ ઉપર પાંચ મિનિટ માટે બરાબર હલાવી લો
- 5
તો હવે આપણા ટેસ્ટી હેલ્ધી ગરમાગરમ વેજીટેબલ પૌવા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને કોથમીરથી સજાવટ કરો.
Similar Recipes
-
પૌવા (Pauva Recipe In Gujarati)
સવારના બ્રેકફાસ્ટ માં બનાવ્યા હતા. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
કાંદા ટામેટાં પૌવા (Kanda Tomato Pauva Recipe In Gujarati)
બ્રેકફાસ્ટમાં બહુ મસ્ત લાગે છે Falguni Shah -
-
-
-
ટોમેટો વેજીટેબલ ઉપમા (Tomato Vegetable Upma Recipe In Gujarati)
શનિવારઆ રેસિપી ઘઉંના ફાડા માંથી બનાવી છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
-
રાજસ્થાની સ્ટાઇલ ઉપમા (Rajasthani Style Upma Recipe In Gujarati)
#KRCકચ્છી રાજસ્થાની રેસિપી Falguni Shah -
-
-
પાલક વેજીટેબલ રાઈસ (Palak Vegetable Rice Recipe In Gujarati)
#BRલીલી ભાજી ની રેસીપી 💚💚#MBR4Week4 Falguni Shah -
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
આપ પુલાવ મેં લંચમાં બનાવ્યો હતો. બહુ ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ આમલેટ જૈન (Vegetable Omelette Jain Recipe In Gujarati)
#MBR4#Week 4# આમલેટઅત્યારે શાકભાજીની સીઝન સરસ આવી છે. એટલે મેં આજે શાકભાજી નાખી અને વેજીટેબલ જૈન આમલેટ બનાવી છે .તે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. અને બાળકો શાકભાજી ન ખાતા હોય તે, પણ આ ખાઈને શાકભાજી ખાતા થઈ જાય છે. Jyoti Shah -
ઈડલી સેન્ડવીચ (Idli Sandwich Recipe In Gujarati)
આ રેસિપી મેં બ્રેકફાસ્ટમાં બનાવી હતી બહુ ટેસ્ટી બને છે. Falguni Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16779193
ટિપ્પણીઓ (6)