લાઈવ મેથી ઢોકળા (Live Methi Dhokla Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 થી 30 મિનિટ
ચાર લોકો માટે
  1. 1 કિલોઢોકળા નુ ખીરુ
  2. 1 કપઝીણી સમારેલી લીલી મેથી અને કોથમીર
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1 મોટી ચમચીક્રશ કરેલા આદુ મરચા લસણ
  5. લાલ મરચું પાઉડર જરૂર મુજબ
  6. 1પેકેટ ઇનો સોડા
  7. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઢોકળા નુ ખીરુ લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું સમારેલી લીલી મેથી અને કોથમીર ક્રશ કરેલા આદુ મરચા લસણ નાખી મિક્સ કરી લેવું

  2. 2

    પછી તેમાં 1 ચમચીસીંગતેલ અને ઈનો સોડા નાખી તેની ઉપર 1 ચમચી પાણી નાખી એકદમ એક જ દિશામાં હલાવી લેવું

  3. 3

    સ્ટીમરને પહેલેથી સ્ટીમ કરવા મૂકી દેવું અને પછી ગ્રીસ કરેલી થાળીમાં ખીરું પાથરી તેની ઉપર લાલ મરચું છાંટી ઢોકળાને 10 થી 15 મિનિટ સ્ટીમ કરી લેવા

  4. 4

    ઢોકળાસ્ટીમ થઈ જાય એટલે તેની ઉપર સિંગતેલ લગાવી કટ કરી ગરમા ગરમ ઢોકળાને સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes