કાચી કેરીનું તીખું અને ખાટું કચંબર

sm.mitesh Vanaliya
sm.mitesh Vanaliya @shruta
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫-૧૦ મિનિટ
૨વ્યક્તિ:-૧ અઠવાડિયા માટે
  1. મોટી તોતા કેરી
  2. ૧ નાની ચમચીહળદર
  3. ૧ ચમચીમીઠું કે પછી સ્વાદ પ્રમાણે
  4. ૨ મોટી ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧ મોટી ચમચીધાણાજીરું પાઉડર
  6. ૧ નાની ચમચીહિંગ
  7. ૩-૪ મોટી ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

૫-૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેરી ને ધોઈ ને સાફ કરી ને છાલ ઉતારી ને નાના નાના કટકા કરવા.ત્યાર બાદ એક મોટા વાસણમાં માં કેરી માં કટકા લઈ ને તેમાં બધા સૂકા મસાલા અને તેલ નાખી ને હલાવી ને એક એર ટાઈટ ડાબા પેક કરી ને એક અઠવાડિયા સુધી ફ્રીઝ માં સ્ટોર કરી ને રાખવી.

  2. 2
  3. 3

    તો તૈયાર છે ચટપટું કેરી નું તીખું અને ખાટું કચુંબર તેને તમે રોજ સવાર ના નાસ્તા માં ભાખરી, રોટલી કે પછી ઠેપ્લા જોડે સર્વ કરો. લંચ અને ડીનર માં પણ ખાય સકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sm.mitesh Vanaliya
પર
I love cooking 😍 😘
વધુ વાંચો

Similar Recipes