કાચી કેરીની ગ્રીન ચટણી

Nayna Nayak @nayna_1372
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી ને ધોઈ કોરી કરી 1/2કાપી લો. ત્યારબાદ તેની છાલ કાઢી નાના પીસ કરી લો.
- 2
હવે કટરમાં કેરીના પીસ લઈ તેને ક્રશ કરી લો. ત્યારબાદ કોથમીર, લીલું મરચું અને ગોળ ઉમેરીને ક્રશ કરી લો.
- 3
ત્યારબાદ તેને એક બાઉલમાં લઈ મીઠું અને જીરાનો અધકચરો ભૂકો ઉમેરીને બરાબર મિક્સ કરી લો. આપણી કાચી કેરીની ગ્રીન ચટણી તૈયાર છે. તેને એક બાઉલમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગોળવાળી કાચી કેરી ની ચટણી
#cookpadIndia#cookpadGujarati#ગોળવાળીકાચીકેરીનીચટણીરેસીપી#કાચી કેરી રેસીપી#ચટણી રેસીપી#ગોળ રેસીપી Krishna Dholakia -
કાચી કેરી અને ડુંગળી નું કચુંબર
ઉનાળાની ઋતુમાં કાચી કેરી અને ડુંગળીનું કચુંબર ખાવાથી લૂ લાગતી નથી. Nayna Nayak -
-
-
કાચી કેરીની ચટણી
આપણે અલગ-અલગ પ્રકારની ચટણી બનાવતા હોઇએ છે. ઉનાળામાં કાચી કેરી મળે. તો કાચી કેરીની ચટણી બનાવીશું. Maru Rasodu -
કાચી કેરી અને ગાંઠિયા ની ચટણી
#goldenapron3#week17#સમરઆ ચટણી બહુ મસ્ત લાગે છે એક વાર બનવા જો Ekta Rangam Modi -
કાચી કેરી - લસણ ની ચટણી
#cookpadGujarati#cookpadIndia#Rawmango-Garlicchatni#Summerrecipe#કાચીકેરી-લસણ ની ચટણી રેસીપી Krishna Dholakia -
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
કાચી કેરીની ચટણી
#કૈરીવધુ અત્યારે કેરીની સીઝન પૂરબહાર ચાલે છે તેમાંથી આપણે નીત-નવા અથાણું બનાવતા હોઈએ છીએ પણ આજે મેં કાચી કેરીની અલગ ચટણી કરી છે Avani Dave -
-
-
-
-
-
-
કાચી કેરીની ચટણી
ચટણી હર ઘરમાં થતી જ હોય છે તે પણ હવે તો ચટણી અનેક પ્રાંતની અનેક રાજ્યની અનેક સિટીની અનેક જાતની લીલા મરચા કોથમુરની કઠોળ ની જે પછી કોઈ પણ ફ્રુટની અમુક ટી શાકની પણ બનેછે ને તે ગમેત્યારે ગમે તેની સાથે સ્વાદમાં લા જવાબ છે ચટણી નો સ્વાદ જ એકદમ ચટાકેદાર હોયછે એટલે જ તો એ ચટણી છે તો આજે કાચી કેરીની ચટણી ની રીત જોઈ લો Usha Bhatt -
-
કાચી કેરી ની લીલી ચટણી (Raw Mango Green Chutney Recipe In Gujarati)
#RC4ફ્રેન્ડસ, કાચી કેરી ની એકદમ ટેસ્ટી ચટણી ની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
-
કેરી કાંદા ની ચટણી (Mango Onion Salsa Recipe In Gujarati)
#MDCમધર્સ ડે રેસીપી ચેલેન્જ આ ચટણી ગરમીમાં ઠંડક આપે છે..ઉનાળામાં નિયમિત સેવન કરવાથી લૂ નથી લાગતી..આ વાનગી મારી માતાને અર્પણ કરું છું...🙏 Sudha Banjara Vasani -
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#APRકાચી કેરી ની ચટણી આખું વર્ષ ફ્રીજ માં સારી રહે છે અને એની મઝા માણી શકાય છે.આમાં ભારોભાર ગોળ છે જે preservative નું કામ કરે છે અને નો કૂક ચટણી છે. આ ચટણી આંબલી ની ગરજ સારે છે અને રોટલી, ભાખરી, પૂરી,પરાઠા સાથે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Bina Samir Telivala -
-
ફરાળી દાડમ કાકડીનું રાયતું
#માસ્ટરક્લાસમિત્રો, આપણે વિવિધ પ્રકારનાં રાયતાં જમવાની સાથે સાઈડ ડીશ તરીકે ખાતા હોઈએ છીએ. તો આજે હું એક ફરાળી રાયતાંની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઉપવાસ માટે આ રાયતું બેસ્ટ છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
ઉનાળો આવી ગયો કાચી કેરી નોબાફલો બનાવી પીવાથી લુ ઓછી લાગે ગરમી માં ઘર ની બહાર નીકળતી વખતે બાફલો શરીર નું પાણી નું પ્રમાણ જાળવી રાખે છે. તેને ફુદીનો, કેસર નાખી બનાવી શકાય Bina Talati -
ડુંગળી બટાકા ના ભજીયાં
#હોળીહોળી ના તહેવાર માટે ફરસાણ તરીકે શ્રીખંડ સાથે સર્વ કરો કે પછી સ્ટાર્ટર ની રીતે ખૂબ જ સરસ લાગશે... અને અચાનક ઘરે મહેમાન આવી જાય તો એમને પણ નાસ્તા માં આ ભજીયા ચા સાથે સર્વ કરી શકો છો... આ ભજીયા ને મારા સાસરા માં નામ આપ્યુ છે સચી ભજીયા...જ્યારે પણ આ ભજીયા બનાવવા નો વિચાર આવે તો એમ જ કહે કે સચી ભજીયા બનાવીએ... ખૂબ જ સરળ રેસીપી છે અને આ ભજીયા મારી મમ્મી પાસે થી શીખી છું... તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16902280
ટિપ્પણીઓ