રાંધવાની સૂચનાઓ
- 1
ગલકા ને છોલી સમારીને તૈયાર રાખો
- 2
પેન માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં હિંગ નાખી ગલકા વધારો.
- 3
હવે તેમાં મીઠું, મરચું, હળદર, અને લસણ નાખી હલાવી લ્યો અને ઢાંકી મિડીયમ તાપે થવા દયો.
- 4
સાત થી આઠ મિનિટ પછી જોશું તો શાક તૈયાર થઈ ગયું છે હવે તેમાં ધાણા જીરું અને ખાંડ નાખી હલાવી બે મિનિટ પછી ગેસ બંધ કરી દયો.તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી લસણિયું ગલકા નું શાક.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગલકા સેવ નું શાક
#RB11#week11#SRJ ગલકા નાં શાક ને વિવિધ રીતે બનાવી શકાય છે. મે અહીંયા સેવ, ટોમેટો, ઓનીયન ગ્રેવી સાથે બનાવ્યું છે. Nita Dave -
-
-
-
-
-
-
-
-
-
સેવ ગલકા નું શાક (Sev Galka Shak Recipe In Gujarati)
#EB#Week5#Coopadgujrati#CookpadIndiaSev Galka Janki K Mer -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@hemaoza inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
-
-
-
-
ગલકા અને ચોળી નું શાક (Galka Choli Shak Recipe In Gujarati)
# બધા ના ઘરે ચોળી અને રીંગણ નું શાક બનતું હોય છે પણ અમારા ઘરે ચેન્જ માટે હું ગલકા ચોળી નું શાક પણ બનાવું છું.જે એકદમ ટેસ્ટી લાગે છે. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16904418
ટિપ્પણીઓ