મેકસિકન સલાડ

Geeta Sabhad
Geeta Sabhad @GeetaGovind
Surat

મેકસિકન સલાડ

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 minutes
૪ લોકો
  1. 100 ગ્રામપનીર
  2. ૧૦૦ ગ્રામ બાફેલા મકાઈ ના દાણા
  3. કાકડી
  4. ટામેટા
  5. ૦.૫ બીટ
  6. કેપ્સિકમ
  7. ૫૦ ગ્રામ બ્રેાકલી
  8. ૫૦ ગ્રામ લેટસ કોબીજ
  9. ૫૦ ગ્રામ રેડ કોબીજ
  10. ગાજર
  11. ચીલી સોસ, સ્વીટ ઓનીયન સોસ, મસટરડ સોસ અને મસટરડ ડ્રેસિંગ

રાંધવાની સૂચનાઓ

10 minutes
  1. 1

    પનીર ને નાના પીસ કરી, પાણી ગરમ કરી તેમા નાંખી ગેસ પર ૨ મિનીટ કૂક કરી લો જેથી પનીર સોફટ થઈ જશે. મકાઈ ને મીઠું નાંખી બાફી લો.

  2. 2

    બધા જ શાકભાજી ને તમારા ગમતા આકાર માં કાપી લો અને બધી જ સામગ્રી મીકસ કરી લો

  3. 3

    હવે તેમાં ચીલી સોસ, મસટરડ સોસ, સવીટ ઓનીયન સોસ અને મસટરડ ડ્રેસિંગ કે મેયોનીઝ ૨-૨ ચમચી ઉમેરો.

  4. 4

    આ સલાડ જેટલું ઝડપ થી બને છે તેટલું જ સ્વાદિષ્ટ અને પોષટીક પણ છે. આ એક પરફેકટ ડાયેટ રેસીપી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Geeta Sabhad
Geeta Sabhad @GeetaGovind
પર
Surat

Similar Recipes