એવાકાડો થીક શેક

Sonal Modha
Sonal Modha @sonalmodha

એવાકાડો માંથી આપણને આયર્ન મળે છે .એવાકાડો માં બટર જેટલી તાકાત હોય છે. નાના બાળકો તથા મોટા બધાએ એવાકાડો ખાવા જ જોઈએ . સિઝનમા મળતા ફ્રૂટ ખાવા હેલ્થ માટે આવશ્યક છે . સીઝનલ ફ્રુટ જયા સુધી મલતા હોય ત્યાસુધી ખાઈ લેવાના . અમારા ઘરમા બધાને 🥑 મીલ્ક શેક ભાવે .

એવાકાડો થીક શેક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

એવાકાડો માંથી આપણને આયર્ન મળે છે .એવાકાડો માં બટર જેટલી તાકાત હોય છે. નાના બાળકો તથા મોટા બધાએ એવાકાડો ખાવા જ જોઈએ . સિઝનમા મળતા ફ્રૂટ ખાવા હેલ્થ માટે આવશ્યક છે . સીઝનલ ફ્રુટ જયા સુધી મલતા હોય ત્યાસુધી ખાઈ લેવાના . અમારા ઘરમા બધાને 🥑 મીલ્ક શેક ભાવે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
બે વ્યક્તિ
  1. 1બાઉલ સમારેલું એવાકાડો
  2. 1 ગ્લાસઠંડુ દૂધ
  3. 2 સ્કૂપવેનીલા આઈસક્રીમ

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    મિક્સર જારમાં સમારેલા એવાકાડો, ઠંડુ દૂધ અને આઇસ્ક્રીમ નાખી બ્લેન્ડ કરી લેવું.
    નોંધ : મે આઈસ્ક્રીમ નાખ્યુ છે એટલે ખાંડ નથી નાખી.

  2. 2

    સર્વિંગ ગ્લાસમાં પોર કરી ઠંડુ ઠંડુ એવાકાડો થીક શેક સર્વ કરવું.
    તો તૈયાર છે
    એવાકાડો થીક શેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes