રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટી તપેલી મા પાણી અને લોટ નાખી ને મિકસ કરી ને ધોલ બનાવી ને મીઠુ અને પાપડ ખારો મિકસ કરી ને ગૈસ ઉપર મુકી દેવુ અને સતત હલાવતા રેહવુ ધ્યાન રહે લોટ ના ગઠ્ઠા ના પડે
- 2
જયારે લોટ થિક થાય અને અને કન્સીસટેન્સી વડી પાડવા જેવી થાય ગૈસ બંદ કરી દેવુ
- 3
હવે પ્લાસ્ટિક શીટ ના કોન બનાવી ને ફલાવર શેપ ના નોઝલ મુકી ને મિશ્રણ ભરી ને મોટી થાળ અથવા પ્લાસ્ટિક શીટ પર પ્રેસ કરી ને વડી ની જેમ ફલાવર પાડતા જાવુ અને તાપ મા સુકાવી ને ભરી લેવુ,આખુ વર્ષ ચાલશે,જયારે ઈચ્છા
હોય ગરમ તેલ મા તળી ને સર્વ કરવી,બાલકો ના ટિફિન મા આપી શકો અથવા સ્નેક્સ તરીકે ટી ટાઈમ ઉપયોગ કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાઈસ ચંક્સ (Rice Chunks Recipe In Gujarati)
# સુકવણી #કીટસ ફેવરીટ લાઈક ફ્રાયમ્સઆજકલ તાપ સારા પડે છે આખુ વર્ષ સ્ટોર કરી શકાય એવી વસ્તુ બનાવી ને ગમે ત્યારે ઉપયોગ મા લઇ શકાય છે મે ચોખા ના લોટ ની વડી બનાવી છે . જ્યારે પણ ખાવુ હોય બાલકો ને ભુખ લાગી હોય સાન્જે ચા ના સમય તળી ને સરસ ઉપયોગ કરી શકીયે છેસ્વાદ મા ફ્રાયમ્સ જેવી લાગે છે અને દેખાવ મા નાના નાના ફૂલ જેવા દેખાય છે , ઈટેબલ ફૂડ કલર નાખી ને રંગબિરગી ચંક્સ બનાવી શકાય છે Saroj Shah -
ચોખા ની વડી (Chokha Vadi Recipe In Gujarati)
#MDC#mom memory#સુકવણી રેસીપી#સમર રેસીપી ચોખા ના લોટ મા થી વડીઓ બનાવી ને તાપ મા સુકવી વર્ષ સુધી સ્ટોર કરી શકાય.જયારે મન થાય ગરમ તેલ મા તળી ને નાસ્તા મા લઈ શકય અથવા લંચ ,ડીનર મા સાઈડ ડીશ તરીકે પીરસી શકાય.પાપડ ,ફરસાણ ના બેસ્ટ ઓપ્સન એટલે ચોખા ની વડી.. Saroj Shah -
-
-
રાઇસ ફલાવર ગાર્ડન
આજે રાઇસ રેસીપી માં અલગ રીતે બનાવી છે આવા વિટામીન વાળા શાક ભાજી નાખી "રાઇસ ફલાવર ગાર્ડન " ને પીરસો. ને આ વાનગી તમે જરૂર થી બનાવો.#તકનીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#SJઆ રેસીપી ઝારા વગર બનાવેલ છે અને શેલી પણ, પરફેક્ટ કપ માપ સાથે છે. Ami Sheth Patel -
-
-
-
વેજી ચીઝી હર્બલ રાઈસ (Veggie Cheesy Herbal Rice Recipe In Gujarati)
# વન પોટ મીલ#શાહી રજવાડી રાઈસ#સ્વાદિષ્ટ,લિજજતદાર Saroj Shah -
ખીચું (khichu recipe in gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટખીચું સવારે અથવા સાંજે ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે તેમ જ પચવામાં પણ ખૂબ હલકું છે. Ami Gorakhiya -
ઘઉંના લોટ નું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia#RB 17 Hinal Dattani -
-
-
ખીચીયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)
#GA4 #Week23 આ પાપડ મે મારી મમ્મી ની રેસીપી થી પહેલી વાર બનાવ્યા છે સરસ બન્યા છે. Smita Barot -
-
પાપડ બાઉલ(Papad બાઉલ Recipe In Gujarati)
#GA4#Week23#papad પાપડ અને સલાદ ભોજન ની થાળી ની એક અભિન્ન અંગ વાનગી છે ,જે ભોજન ના સ્વાદ ની સાથે શોભા મા પણ અભિવૃદ્ધિ કરે. પછી જો પાપડ ને ક લાત્મક રીતે જુદી સ્ટાઈલ મા પિરસાય તો થાળી જોતા મેહમાનો ,ઘર ના લોગો વાહ કેહતા નહી ચૂકે્.. તો ચાલો આપણે જોઈયે કિ કઈ રીતે પાપડ બાઉલ બનાવી ને ફુટ અને સલાદ સર્વ કરયા છે. ભટપટ બની જતા પાપડ બાઉલ. Saroj Shah -
વેજી ચીઝ રાઈસ(Veg cheese rice recipe in Gujarati)
ફેશ,તાજી શાક ભાજી વિન્ટર મા ખુબ સરસ મળે છે. ફાઈબર,પ્રોટીન,વિટામીન અનેક ગુળો થી ભરપુર લીલી શાકભાજી ના ઉપયોગ સ્વસ્થ ,સ્વાદ વધારે છે અને જો શાક સાથે ફુલ લોડેડ ચીઝ હોય તો સોના મા સુહાગા.. ગરમાગરમ રાઈસ ના આણંદ માણીયે. Saroj Shah -
-
વેજ ઓનિયન રાઈસ(veg onion rice in Gujarati)
# માઇઇબુક રાઈસ આપણે અલગ અલગ રીતે બનાવીયે છીયે. બાલકો ને રાઈસ ની સાથે પોષક તત્વો મળી રહે માટે શાક ભાજી ના ઉપયોગ કરી ને ડીશ ને attractive બનાવાના પ્રયાસ છે. ભટપટ 10,15 મીનીટ મા બની જતી ફેવરીટ કીટસ રેસીપી ,જે આપણે.લંચ ,ડીનર મા બનાવી શકીયે... Saroj Shah -
બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)
# નાસ્તા રેસીપી #બેસન રેસીપી#બ્રેક ફાસ્ટ રેસીપી#યલો રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
કલરફુલ વેજ રાઈસ (Colourful Veg Rice Recipe In Gujarati)
#રાઈસ રેસીપી#રિપ્બલિક ડે સ્પેશીયલ#cookpadindea#cookpadgujrati Saroj Shah -
ફ્રાઈડ રાઈસ (Fride rice Recipe in Gujarati)
#cooksnap2#week2#post1#challengeમે અહીયા જાશ્મીનજી મોટ ની રેસીપી ને ફોલો કરી ને રેસીપી બનાવી છે Minaxi Bhatt -
ટોમેટો સેવ (tomato sev recipe in gujarati)
#જુલાઈ#માઇઇબુકવાનગી નંબર - 21...................... Mayuri Doshi -
ટોમેટો સેવ (tomato sev recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 21...................... Mayuri Doshi -
-
ડાયટ પાપડ (Diet Papad Recipe In Gujarati)
આ ડાયટ પાપડ ખૂબ જ પોષટીક છેઆ ડાયટ પાપડ થી વજન વધતો નથીઆ ડાયટ પાપડ ખૂબ જ ટેસટી લાગે છે Komal Mendha -
-
ચોખા નુ ખીચુ (Chokha Khichu Recipe In Gujarati)
ખીચુ નાના મોટા બધા નુ ફેવરીટ.આજે સાંજે ખીચુ ખાવા નુ મન થયુ બનાવીયુ Harsha Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16975863
ટિપ્પણીઓ (12)