મીલેટ સુખડી (, રાગી ની સુખડી)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#milet recipe 2023
#Ragi ni sukhadi
#cookpad gujrati

મીલેટ સુખડી (, રાગી ની સુખડી)

#milet recipe 2023
#Ragi ni sukhadi
#cookpad gujrati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25,minit
  1. 1/2 વાટકીઘી
  2. 1 વાટકીરાગી ના લોટ
  3. 1/2 વાટકીઘંઉ ના લોટ
  4. 1/2 વાટકીગોળ
  5. 1 ચમચીમગજતરી ના બી
  6. 7કાજુ ફાડા,7બદામ ફાડા
  7. 2 ચમચીકોપરા ની છીણ

રાંધવાની સૂચનાઓ

25,minit
  1. 1

    ગૈસ પર કઢાઈ મુકી ઘી ગરમ કરી લેવુ ઘી ગરમ થાય પછી રાગી ના લોટ,ઘંઉ ના લોટ ને શેકી લેવુ, ફલેમ સ્લો રાખવી,તબેથા વડે હલાવતા રહેવુ, લોટ શેકાવાની સુગંધ આવે,ચલાવતા હલકુ થાય, ફલપી થાય ગૈસ બંદ કરી દેવુ, લોટ ને શેકાતા 10 થી 12 મિનિટ લાગે. ગૈસ ની ફલેમ બંદ કરી દેવી અને કઢાઈ નીચે ઉતારી લેવુ

  2. 2

    હવે શેકેલા લોટ,ઘી ના મિશ્રણ મા છીણેલા ગોળ એડ‌ કરી મિકસ કરવુ કોપરા ની છીણ,મગજતરી નાખી ને હલાવતા રહેવુ,ગોળ ઓગળી જાય મિશ્રળ બરોબર મિકસ થઈ જાય પછી ટ્રે મા ઠાલવી દેવુ

  3. 3

    ટ્રે અથવા થાળી ઘી થી ગ્રીસ કરી ને સુખડી ના મિશ્રણ ને પાથરી ને કાજુ,બદામ,મગજતરી ના બી થી ગાર્નીશ કરી,પ્રેસ કરી કાપા પાડી ને સર્વ કરવી તૈયાર છે સુપર ફુડ રાગી ની સ્વાદિષ્ટ,પોષ્ટિક, લજબાબ સુખડી.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes