સુરણ ટિક્કી..(ફરારી કંદ ટિક્કી)

Saroj Shah @saroj_shah4
સુરણ ટિક્કી..(ફરારી કંદ ટિક્કી)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા સુરણ સારી રીતે ધોઈ,છોળી ને કુકર મા બાફી લેવુ ૩ વ્હીસલ વગાડી કુકર બંદ કરી દેવુ કુકર ઠંડુ થાય સુરણ નિકાળી ને મેશ કરી લેવુ.
- 2
હવે મેશ કરેલા સુરણ મા મખાના પાવડર, ક્રશ કાજુ,મરી પાવડર,શેકેલા જીરા પાવડર અને સેન્ધવ મીઠુ નાખી મિકસ કરી ને ગોળા વારી લેવુ
- 3
નાનસ્ટીક પેન મુકી ને સુરણ ના ગોળા ને સિન્ઘોડા ના લોટ મા રગડોરી સફેદ તલ લગાવી ને પ્રેસ કરી ગોલ ટિકકી ના શેપ આપી ને તવા પર શેકી લેવુ
- 4
ચારો બાજુ તેલ સ્પ્રિકંલ કરી ને ગોલ્ડન બ્રાઉન,ક્રિસ્પી શેકી લેવુ અને કાજુ થી ગાર્નીશ કરી ને ગરમાગરમ દહી સાથે સર્વ કરવુ. ફરારી ટિકકી તૈયાર છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજી - પાલક ઓટસ રોસ્ટી
#બ્રેકફાસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી#હેલ્ધી ,ટેસ્ટી#ઓઈલ લેસ સમર મીલ રેસીપી Saroj Shah -
સુરણ નું ફરાળી શાક (સુરણ ની સુકી ભાજી)
#SJR#શ્રાવણ /જૈન રેસીપી#ફરાળી સુરણ નુ શાક શ્રાવણ માસ ના વ્રત મા ખઈ શકાય એવી સ્વાદિષ્ટ સુરણ ની ભાજી શાક બનાયા છે એને દહીં,સાથે પીરસી શકાય.. Saroj Shah -
ફરારી મરચા વડા
#એનિવર્સરી#week ૨વ્રત ,કે ઉપવાસ મા ખવાય એવા મોળા મરચા ની સ્વાદિષ્ટ રેસીપી છે . Saroj Shah -
અળવી ક્રિસ્પ(alavi crispy in Gujarati)
#માઇઇબુક રેસીપી#વીકમીલ૩ પોસ્ટ૩ .ફ્રાયડ#ફરાળીઉપવાસ ,વ્રત મા ખવાય એવી અળવી ની રેસીપી છે . સૂકી ભાજી અથવા બાઈટ મા નાસ્તા તરીકે ઉપયોગ કરી શકાય. ઉપવાસ મા કંદ ખવાય છે માટે મે અળવી ની યુનીક રેસીપી બનાવી છે Saroj Shah -
-
સૂરણ- ભરતુ
#જૈન#ફરાળીફાઈબર સારી માત્રા મા હોય છે .અંને સ્ટાર્ય, નહીવત હોય છે.મા આ રેસીપી ઉપવાસ મા ખવાય છે. ,ઓઈલ લેસ રેસીપી છે. Saroj Shah -
-
સુરણ ની ટિક્કી (Suran Tikki Recipe In Gujarati)
#EB#week15,suran,મોરિયો#ff2 સુરણ કંદમૂળ છે અને વ્રત કે ઉપવાસ મા ખવાય છે..મે સુરણ ની ટિક્કી બનાવી છે Saroj Shah -
સૂરણ ના કબાબ (Suran Kebab Recipe In Gujarati)
#વ્રત ઉપવાસ રેસીપી#ફરાળી રેસીપી#EB રેસીપી#શ્રાવણ માસ ચર્તુરમાસ સ્પેશીયલ રેસીપીમે સૂરણ કબાબ ને હાર્ટ શેપ મા બનાવયા છે એટલે યામ હાર્ટ નામ આપયુ છે.મખાના ના પાવડ, સીગંદાણા ઉપયોગ મા લીધા છે જેથી ફાઈબરી , લાઈટ સૂપર હેલ્ધી ,સુપર ટેસ્ટી છે. Saroj Shah -
કાચા કેળા ની કટલેસ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2#Jain recipe#ફરાળી રેસીપી#કેળા ના અવનવી વાનગી મા કેળા ની સ્વાદિષ્ટ કટલેસ સેલો ફ્રાય કરી ને બનાવી છે Saroj Shah -
રોસ્ટેડ ચેવડો (Roasted Chevdo Recipe In Gujarati)
#ટી ટાઈમ રેસીપી#હેલ્ધી રેસીપી#ઓઈલ લેસ રેસીપી#ઑલ ટાઈમ ફેવરીટ Saroj Shah -
-
ફરાળી આલુ ટિક્કી(farali alu tikki recipe in gujarati)
#ઉપવાસ પોસ્ટ 2#માનસૂન સ્પેશીયલ પોસ્ટ 5#વીક3 સુપરશેફ 3માઈ ઈ બુક રેસીપીશ્રાવણ ના મહિના, માનસુન ની બહાર અને ઉપવાસ ની મહીમા. આ ત્રિવેણી સંગમ મા ઉપવાસ મા ખાવાય એવી ફરાળી રેસીપી મે બનાવીયુ છે ફરાળી આલુ ટિક્કી.. Saroj Shah -
-
મૂળા ની ભાજી નું બેસન વાળું શાક (Mooli Bhaji Besan Shak Recipe In Gujarati)
# વિન્ટર મા શાક માર્કેટ મા જાત જાત ની ભાજી મળી જાય છે , પાચક તત્વો થી ભરપૂર પ્રોટીન ફાઈબર યુકત મુળા ભાજી ના શાક બનાયા છે મૂળા ની ભાજી બેસન વાલી Saroj Shah -
-
-
રતાળુ-પેટીસ
રતાળુ એક કંદ તરીકે ઓળખવા મા આવે છે.રતાળુ ના ઉપયોગ કરી ને ફેન્ચ ફાય અને ચીપ્સ બને છે,ગુજરાતી સ્પેશીયલ ઉધિયા મા પણ ઉપયોગ થાય છે. રતાળુ થી પેટીસ બનાવીશુ,ઉપવાસ કે વ્રત મા ખવાય છે.. Saroj Shah -
રાગી વેજ અપ્પમ (Ragi Veg Appam Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#ઈન્સટેન્ટ,કવીક એન્ડ ઈજી રેસીપી#સાઉથ ઈડિયન ફયુજન રેસીપી Saroj Shah -
અળવી કિસ્પ(ગ્રિલ)
#જૈન#ફરાળીવ્રત સ્પેશીયલ રેસીપી છે,,કાબોહાઈડ્રેટ કંદ છે. જો ખાવા મા ખૂબ સ્વાદિષ્ટ છે એક બાર જરુર થી ટ્રાય કરજો Saroj Shah -
સૂરણના કંદ
#સ્ટાર્ટમિત્રો આ એક ફરાળી રેસીપી છે જે ખૂબ જ સિમ્પલ છે અને ઘણી જલ્દી થઇ જાય છે આપણે તેને ફરાળી સ્ટાર્ટર પણ કહી શકીએ Khushi Trivedi -
સુરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#SFR#SJR#vrat specialcookpad india Saroj Shah -
સુરણ ચોપ્સ (Suran Chops Recipe In Gujarati)
આ ફાઈબર રીચ રેસીપી છે જે બહુજ ઓછા તેલ માં બને છે.સુરણ ચોપ (ફરાળી વાનગી)#EB Bina Samir Telivala -
નાયલોન પૌઆ નો ચેવડો (Nylon Poha Chevdo Recipe in Gujarati)
# પર્યુષણ માટે ના નાસ્તા રેસીપી#ડાયેટ રેસીપી#લીલોતરી,ડુગંળી ,લસણ વગર ની રેસીપી#ઓઈલ લેસ રેસીપી..ડાયેટ પૌઆ ચેવડો Saroj Shah -
ઢોસા અપ્પે
#goldenapron3#week 9#Dosaઢોસા સાઉથ ની રેસીપી છે , ઢોસા ના પેસ્ટ મા ઓનિયન મીકસ કરી અપ્પમ પાત્ર મા ઓઈલ લેસ બેક કરયા છે. ઢોસા નવા રુપ મા પિરસીયુ છે.. Saroj Shah -
કંદ ની બેક્ડ કાતરી
#શાકજનરલી આપણે કંદ ની કાતરી કડાઈ માં બનાવતા હોઈએ છીએ. જેમ પોટેટો વેજિસ બનાવીએ એમ સાઈડ ડીશ તરીકે આપણે કંદ ની કાતરી પણ બેક કરી ને બનાવી શકીએ છીએ. જે સ્વાદ માં ક્રિસ્પી અને સરસ લાગે chhe. Khyati Dhaval Chauhan -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#વ્રત ,ઉપવાસ રેસીપી #શ્રાવણ#ff3 suran#સાતમ આઠમજન્માષ્ટમી નિમિતે) Saroj Shah -
ક્રિસ્પી પુડી (Crispy Poodi Recipe In Gujarati)
#MA મધર્સ ડે સ્પેશીયલ રેસીપી ...મા કે હાથ કા ખાના નાસ્તા આજે ભી નહી ભુલી છુ શાયદ જો ખુશી અને પ્યાર મને મળતુ જે આજે હુ મા જેવી રેસીપી બનાવુ છુ તો મારી બેટિયા ખુશ થાય છે. એકદમ સિમ્પલ,સરલ ,ક્રિસ્પી પુડી સ્વાદ મા તો લાજબાબ છે પણ હેલ્ધી ,હાઈજેનીક પણ છે Saroj Shah -
મલ્ટીગ્રેઈન અપ્પે (Multigrain Appe Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#હેલ્ધી ,ઓઈલ લેસ રેસીપી#ઈવનીગ સ્નેકસ, ટી ટાઈમ રેસીપી Saroj Shah -
સુરણ દહીં ચાટને ભાજી (Suran Dahi Chat and Sabzi in Gujarati)
#ઉપવાસ #ફરાળી ચેલેન્જ (સુરણ અતિ ગુણકારી જલ્દી પચી જાય લેસ કેલેરી) Smita Suba
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17031179
ટિપ્પણીઓ