રાંધવાની સૂચનાઓ
- 1
હાંડવા ના લોટ માં દહીં ભેળવી ને આથો લાવા મૂકી દો.૨ ચમચી તેલ ને ૧ ચમચી મીઠું ઉમેરી ને ૭-૮ કલાક માટે મૂકી દો
- 2
પછી બધા શાક, મસાલા ને તેમાં ઉમેરી દો
- 3
વઘાર માટે તેલ ગરમ મૂકી તેમાં રાઈ તતડે એટલે તલ ને હિંગ ઉમેરી ને હાંડવા ના ખીરા માં રેડી દો
- 4
એક પેણી માં થોડું તેલ ગરમ મુકો ને તેમાં હાંડવા નું મિશ્રણ રેડો. ધીમા તાપે ઢાંકી ને ૧૦-૧૫ રાંધી લો. પલટાવી ને બંને બાજુ સોનેરી રંગ ના રાંધી લેવો. ઓછો હાંડવો હશે તો જલ્દી થશે. તૈયાર છે વેજીટેબલ હાંડવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હાંડવો
ગુજરાતી ની નમકીન કેક જે ૧ કપ ચોખા+૧/૪ કપ તુવેર દાળ+૨ ચમચા મગ દાળ+૨ ચમચા ચણા ની દાળ+૧ કજમચો અડદ ની દાળ થી બને છે Leena Mehta -
વેજીટેબલ તવા હાંડવો(Vegetable tava Handavo recipe in gujarati)
રેગ્યુલર રીતે આપણે હાંડવો બનાવા માટે કુકર કે પેન નો યુઝ કરતા હોય છે પણ આજે મેં તવા પર હાંડવો બનાવ્યો છે તથા ટેસ્ટ માં પણ પેલા હાંડવા કરતા વધુ સરસ બને છે.. તથા યમી બને છે...😍😍😍😋😋😋😋 Gayatri joshi -
હાંડવો
હાંડવો ગુજરાતી ઓ ની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે. તે બહારથી કડક અને અંદર થી નરમ છે. અંદર ના ભાગ ને નરમ બનાવા દૂધી નો ઉપયોગ કરવા માં આવે છે. આથો ચઢેલો હાંડવા ના ખીરા માં ખમણેલી દૂધી નાખવા માં આવે છે. હાંડવાને પકાવવા નાની ભઠ્ઠીમાં અથવા નોનસ્ટિક પૅનમાં રાંધવામાં આવે છે.આ સ્વાદિષ્ટ રસોઈ ચા માટે ચાર વાગ્યે એક ગરમ નાસ્તો છે ... અન્ય સુકા નાસ્તો અને ચા / કૉફી સાથે પીરસવામાં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
વેજિટેબલ હાંડવો(vegetable handvo in gujarati)
#માયઇઇબુક#post 1ગુજરાતી સ્પેશ્યિલ હાંડવો ખાવમા એકદમ હળવો, નરમ અને નાના મોટા અને મોટી ઉંમર ના લોકુ નું સ્વાદિષ્ટ અને પ્રિય ભોજન તો ચલો એને બનાવા માટે નીચે મુજબ ની વસ્તુ ની જરૂર પડશે. Jaina Shah -
-
હાંડવો(Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓ ની મનપસઁદ વાનગી. ઓલ ટાઈમ ફેવરિટ ડીશ હાંડવો. #સાઈડ Anupa Thakkar -
-
-
રવા નો હાંડવો
#Mycookingguruમારા મમ્મી મને રાંધવા માટે ખુબ પ્રોત્સાહિત કરતા. આ પહેલી વાનગી હું શીખી છું Divyanshi 's Cooking Diary (Divyanshi Hiran)vegetarian Recipes -
-
-
વેજીટેબલ હાંડવો (Vegetable Handvo Recipe In Gujarati)
# પાંડવોએ આપણી પરંપરાગત જૂની વાનગી માંની એક ગણાય છે એમ તો હાંડવો કોલસાની સગડી પર કરવામાં આવતો તપેલીમાં વઘારી ઉપર ઢાંકણા ઉપર કોલસા મૂકી તેને ઉપર અને નીચે બંને બાજુથી ટાપી ધીમા તાપે ચડવા દેતા દેવામાં આવતો એટલે એ આ લોકો ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હાલમાં હાંડવો કુકરમાં અને નોનસ્ટિક તવા પર કરીએ છીએ પહેલા જેવો સ્વાદ આવતો નથી . Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
હાંડવો(Handvo Recipe in Gujarati)
દરેક ગુજરાતી ઘર માં હાંડવો બને જ છે. મેં કુકર માં બનાવ્યો છે. Minaxi Rohit -
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
ગુજરાતી વેજીટેબલ હાંડવો મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા દેવતા પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે.#cookwellchef#EB Nidhi Jay Vinda -
-
-
-
-
ઇન્સ્ટન્ટ હાંડવો
#અમદાવાદ#આ ઇન્સ્ટન્ટ હાંડવો ઝડપ થી બની જાય છે અચાનક મેહમાન આવવાના હોય તો આ વ્યંજન બનાવી શકાય. પૌષ્ટિક પણ છે, અને સ્વાદિષ્ટ પણ છે. ટિફિન માં આપવા માટે સારો નાસ્તો છે. વધારે બનાવવા નો હોય તો પહેલા થી બનાવી ઓવન માં ગરમ કરી સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
-
-
-
-
-
-
-
દૂધી નો હાંડવો
#GA4 # Week 21હાંડવો એ પ્યોર ગુજરાતી વાનગી છે. દરેક ગુજરાતી ના ઘરે અવશ્ય બનતો જ હોય છે.. મે પેન માં બનાવ્યો છે. રેગ્યુલર હાંડવો ના કુકર માં પણ બનાવી શકાય. Bhoomi Talati Nayak -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#RC1#yellowrecipeહાંડવો એ ગુજરાતીઓનો ફેમસ છે બધી જ સીઝનમાં માંડવો ખૂબ જ સારો લાગે છે તેમાં વેજીટેબલ નું પ્રમાણ પણ વધુ હોય છે જેથી કરીને બાળકો માટે પણ બહુ સારો હોય છે Vidhi V Popat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156267
ટિપ્પણીઓ