ચિઝી ઢોકળા

Nirali Desai
Nirali Desai @cook_12737722
Valsad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કયુબચીઝ
  2. ૧ ચમચીલિલી ચટણી
  3. ૧ ચમચીટમેટા સૌસ
  4. ઢોકળા નો લોટ (૩ કપ ચોખા ને ૧ કપ અડદ ની દાળ)
  5. ૧/૨ ચમચીવાટેલા આદુ મરચા
  6. મીઠુંમીઠું
  7. ચપટીસોડા
  8. ૧/૨ ચમચીતેલ
  9. ૧ ચમચીદહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઢોકળા ના લોટ(ચોખા ને અડદ ની દાળ) ને દહીં મીઠું ને પાણી સાથે ભેળવી ને આથો લાવા મૂકી દો.

  2. 2

    ૭-૮ કલાક નો સમય લાગે આથો આવા

  3. 3

    પછી તેમાં વાટેલા આદુ મરચા ને સોડા ઉમેરી દો. સ્વાદાનુસાર મીઠું ઉમેરો

  4. 4

    તેલ ચોપડેલી થાળી માં ખીરા ને પાથરો. તેની ઉપર થોડી ચીઝ ભભરાવી ને ગેસ પર વગર સીટી ના કૂકર માં મુકો.

  5. 5

    ૧૦-૧૫ મિનિટ પછી ઢોકળા ને ચપ્પુ થઈ ચકાસી લેવા

  6. 6

    તેના નાના ટુકડા કરી લો. તેના પર ટમેટા સૌસ ને તીખી ચટણી છાંટી ને કોથમીર થઈ સજાવો

  7. 7

    તૈયાર ચિઝી ઢોકળા ને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Desai
Nirali Desai @cook_12737722
પર
Valsad
I like to cook something different...hat ke...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes