વધેલી ખીચડી ના થેપલા

Nirali Desai
Nirali Desai @cook_12737722
Valsad

વધેલી ખીચડી ના થેપલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વધેલી ખીચડી
  2. ઘઉં નો.લોટ
  3. હળદર, તેલ, વાટેલા આદુ મરચા ને મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વધેલી ખીચડી માં ઘઉં નો લોટ, બશ મસાલા ને ૧-૨ ચમચા તેલ ઉમેરો

  2. 2

    લોટ બાંધી ને તેના લુઆ કરી લો. થેપલા વણી લો

  3. 3

    તાવી પર ૧-૨ હમચી તેલ મૂકી ને બંને બાજુ શેકી લો.

  4. 4

    ચટણી, અથાણું કે દહીં સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Desai
Nirali Desai @cook_12737722
પર
Valsad
I like to cook something different...hat ke...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes