તુવેર ની કચોરી ને ફ્રૂટ સલાડ

Nirali Desai
Nirali Desai @cook_12737722
Valsad

તુવેર ની કચોરી ને ફ્રૂટ સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ જણ માટે
  1. કચોરી માટે
  2. ૨૫૦ ગ્રામતુવેર ના દાણા
  3. પાંદડાકોથમીર
  4. જરૂર મુજબલીલું લસણ
  5. સ્વાદાનુસારવાટેલા આદુ મરચા
  6. ૧ ચમચીલીંબુ
  7. ૧ ચમચીસ્વાદાનુસાર ખાંડ
  8. જરૂર મુજબઘઉં નો લોટ
  9. જરૂર મુજબતળવા માટે તેલ
  10. ૧ ચમચીરાઇ
  11. ફ્રૂટ સલાડ માટે
  12. ૧ કપસફરજન, ચીકૂ, કેળાં ને દાડમ
  13. ૧/૪ કપસૂકા મેવા બદામ, કાજુ, અખરોટ, કિસમિસ
  14. ૧/૨ ચમચીએલચી
  15. ૫૦૦ mlમલાઈ વાળું દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કચોરી માટે, તુવેન ના દાણા ને ધોઈ ને અધકચરા વાટી લો

  2. 2

    એક પેન માં ૨ ચમચા તેલ ગરમ મૂકી તેમાં રાઈ તતડાવો. પછી તેમાં હિંગ છનાતી ને વાટેલી તુવેર ને બધા મસાલા ઉમેરી ને સાંતળી લો.

  3. 3

    ૫-૭ મિનિટ માટે રાંધી લો.ધીમા તાપે રાંધો. ૨-૨ મિનિટે હલાવો

  4. 4

    ઘઉં નો લોટ ની રોટલી જેવો લોટ બાંધી લો. માત્ર મીઠું ને તેલ ભેળવવું

  5. 5

    તેની પુરી વણી ને વચ્ચે તુવેર નું પુરણ ભરી ને કચોરી વાળી દેવી.

  6. 6

    દર્શાવ્યું છે તેમ પુરી ને બંધ કરી લો

  7. 7

    ગરમ તેલ માં ભરેલી કચોરી ને તળી લો

  8. 8

    ફ્રૂટ સલ્ડ માટે-દૂધ ને ગરમ કરી લો. ૨ નાના કપ ખાંડ ઉમેરો. બીજો એક કપ લાઇ તેમાં ૨ ચમચા દૂધ લાઇ ને તેમાં કસ્ટર્ડ પાવડર ઉમવારી લો. તે ભળેવી ને બધા દૂધ માં ભેળવી લો.

  9. 9

    ૩-૪ ઉભરા આવે પછી તેમાં એલચી ઉમેરો. ઠંડુ થાશવ પછી મલાઈ ઉપર આવશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Desai
Nirali Desai @cook_12737722
પર
Valsad
I like to cook something different...hat ke...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes