મગ ની દાળ ના ચિલ્લા

Nirali Desai
Nirali Desai @cook_12737722
Valsad

મગ ની દાળ ના ચિલ્લા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમગ ની દાળ
  2. ૨ ચમચીસમારેલા કાંદા
  3. થોડીકોથમીર
  4. ૧ ચમચીલાલ મરચું
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧ ચમચીધાણાજીરું
  7. ૧ ચમચીવાટેલા આદુ મરચા
  8. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગ ની દાળ ને ૩-૪ કલાક પલાળી દો

  2. 2

    તેને વાટી ને તેમાં બધા મસાલા ઉમેરો. કાંદા ને કોથમીર ઉમેરી ને હલાવી લો

  3. 3

    ઢીલું ખીરું તૈયાર કરો

  4. 4

    ગરમ તાવી પર પુડલા ઉતારો. બંને બાજુ સોનેરી રંગ ના શેકી લો

  5. 5

    તેની ઉપર તમે પનીર છીણી ને ભભરાવી શકો છો. ચટણી કે સૌસ સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Desai
Nirali Desai @cook_12737722
પર
Valsad
I like to cook something different...hat ke...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes