ચીલી ગાર્લીક નૂડલ્સ

ચીલી ગાર્લીક નૂડલ્સ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા વાસણ માં પાણી ગરમ મૂકવું. તેમાં થોડું તેલ અને મીઠું નાખવું. પાણી ઉકળે એટલે નૂડલ્સ નાખવા અને બાફવા. નૂડલ્સ બફાઈ જાય એટલે ગરમ પાણી માં થી ચારણી માં કાઢી ઉપર ઠંડુ પાણી રેડી ને બાજુ માં મૂકી દેવા. નૂડલ્સ ને વધારે બાફવા થી ચીકણા થશે. તેથી તેને કુક થાય તેવું તરત ગરમ પાણી માંથી કાઢી ઠંડુ પાણી રેડવું. નૂડલ્સ છુટ્ટા થશે.
- 2
હવે એક પેન મા તેલ મૂકી તેમાં ઝીણું સમારેલું લસણ, આદુ, મરચાં નાખી સહેજ શેકવું. ત્યાર બાદ તેમાં ડુંગળી નાખવી. ત્યાર બાદ તેમાં ગાજર, કેપ્સીકમ, કોબી અને વરાળે બાફેલી ફણસી નાખવી. મીઠું નાખી હલાવવું. ત્યાર બાદ તેમાં નૂડલ્સ નાખી સોયા સોસ અને રેડ ચીલી સોસ નાખવું. ઉપર થી લીલી ડુંગળી નાં પાન નાખી દેવા.
- 3
વિનેગર માં ઝીણા સમારેલા લીલાં મરચાં નાં ટુકડા નાખવા. અને તે મિક્સ કરી ને નૂડલ્સ માં ઉપર થી નાખી ને ખાવું.
- 4
તૈયાર છે ચીલી ગાર્લીક્ નૂડલ્સ. ગરમ ગરમ સર્વ કરવું.
Similar Recipes
-
પનીર ચીલી રાઈસ
#ડિનર#સ્ટારબાળકો ને ખુબ પસંદ આવે એવી આ ચાઈનીઝ વાનગી છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
આલ્ફ્રેડો પાસ્તા
#ડિનર#સ્ટારઇટાલિયન ચીઝ પાસ્તા. વ્હાઈટ સોસ, ચીઝ અને એક્ઝોટીક વેજીટેબલ નું કોમ્બિનેશન. ઇટાલિયન વાનગી લગભગ બધા ને ભાવે. એમાં પણ બાળકો ને જો પીરસવામાં આવે તો મજા જ પડી જાય. Disha Prashant Chavda -
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#CB9 Week-9 મંચુરિયન રાઈસ મંચુરિયન ચાઇનીઝ વાનગી છે. તેમાં ઇન્ડિયન મસાલા ઉમેરી ઇન્ડિયન સ્વાદ અનુસાર સંમિશ્રણ વાનગી બનાવાય છે. શાક ભાજી ઝીણા સમારી, ઇન્ડિયન મસાલા અને ચાઇનીઝ સોસ ઉમેરી મસાલેદાર રાઈસ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી લંચ કે ડિનર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
કોર્ન બીટ પુલાવ
#ડિનર#સ્ટાર સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે. રેગ્યુલર પુલાવ થી કઈ અલગ ટેસ્ટ ખાવો હોય ત્યારે આ બનાવી શકાય છે. Disha Prashant Chavda -
વેજ હાક્કા નૂડલ્સ
#ઇબુક#day1ચાઇનીસ દરેક ની ભાવતી રેસીપી છે પછી એ બાળકો હોય કે મોટા. ચટપટું ચાઇનીસ ખુબ જલ્દી અને સરળતા થી બની જાય એવી વાનગી છે . Khyati Dhaval Chauhan -
ચાઇનીઝ રવા ઈડલી (Chinese Rava Idli Recipe In Gujarati)
#EB#week1#Athanu બાળકો ને જંક ફૂડ ખાવા નું વધારે ભાવતું હોય છે .એમાં પણ ચાઇનીઝ તો બાળકો નું ફેવરિટ હોય છે.જેમ કે નૂડલ્સ,મંચુરિયન,ચાઇનીઝ ભેળ. સાદી ઈડલી તો બધા ખાતા જ હોય છે પણ ક્યારેક બાળકો ના પાદી દે છે કે મારે એવું નથી જમવું .પણ આપણે બાળકો ને સાદી ઈડલી ના બદલી તેને ચાઇનીઝ ટેસ્ટ આપીએ તો તેવો એકદમ ખુશ થઈ જશે અને ફટાફટ જામી પણ લેશે. Vaishali Vora -
ક્રિસ્પી નૂડલ્સ
#ફેવરેટક્રિસ્પી નૂડલ્સ (વેજ. ચાઉ ચાઉ) જે નાના બાળકો તથા મોટા ને પણ ભાવે તેવી ટેસ્ટી યમ્મી બધા ની ફેવરીટ ક્રિસ્પી નૂડલ્સ..જે ફક્ત ૧૦મિનિટ માં બની જશે.મારા ઘરમાં બધા ની ફેવરીટ છે. Mayuri Unadkat -
ગાર્લીક મશરૂમ
આ રેસિપી ખુબ જ ઝડપથી બની જાય છે. સ્વાદિષ્ટ ઉપરાંત હેલ્ધી પણ છે. સ્ટાર્ટર માં બનાવાય એવી વાનગી છે. સૂપ સાથે સર્વ કરી શકાય છે. ઉપરાંત ચીઝ ટોસ્ટ કે ગાર્લીંક બ્રેડ સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
-
ક્રિસ્પી સ્પિનચ રાઈસ વિથ ચીઝ સોસ એન્ડ બટર ગારલીક
ક્રિસ્પી સ્પિનચ રાઈસ એક સરસ વન પોટ મીલ કહી શકાય એવી વાનગી છે. અહી જે ચીઝ સોસ બનાવ્યો છે તે વેલવેટા ચીઝ અને પ્રોસેસ ચીઝ થી બનાવ્યો છે. ઉપર થી બટર ગારલીક એકદમ સરસ ફ્રેગનેન્સ આપે છે. આ ડીશ દરેક એજ નાં લોકો ને પસંદ આવે એવી છે. Disha Prashant Chavda -
બેક્ડ વેજ. એંચિલાડા
#goldenapron9th week મેક્સિકન વાનગી છે. જેમાં બિન્સ ની જગ્યા એ વેજીટેબલ અને ચીઝ નું સ્ટફિંગ કર્યું છે. સ્વાદિષ્ટ ડિશ છે. સલાડ સાથે સર્વ કરવામાં આવે છે. ગુઆકામોલ એટલે અવાકડો સલાડ સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
ચીલી ગાર્લીક નુડલ્સ (Chilly garlic noodles recipe in Gujarati)
#FDમારી બેસ્ટ ફ્રેન્ડ મારી દીકરી છે. તેની આ ફેવરિટ ડીશ છે. અમે બંને સાથે મળીને બનાવીએ છીએ. અ,મને બંને ને સ્પાઈસી વઘારે ભાવે છે તો આ ડીશ પરફેક્ટ છે અમારી ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી માટે😋😋 Sejal Agrawal -
વેજ હક્કા નૂડલ્સ
#goldenapron૩#વીક૬આજે મે આપેલ પઝલ માંથી ,નૂડલ્સ ની ચોઈસ કરી હક્કા નૂડલ્સ બનાવ્યા છે. Radhika Nirav Trivedi -
અરાબિતા પાસ્તા
#ડિનર#સ્ટારઆ એક ઇટાલિયન વાનગી છે. ટોમેટો સોસ માં આ પાસ્તા બનાવવા મા આવે છે. સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને પસંદ આવે છે Disha Prashant Chavda -
-
સિંગાપુરી નૂડલ્સ
#જૈનડુંગરી અને લસણ વગર તો ચાલે જ નહીં. પરંતુ એના વગર પણ આપણે ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે અને મેં બનાવ્યા છે નૂડલ્સ... એકદમ મસ્ત... Bhumika Parmar -
પેસ્ટો બ્રુશેટા
આ એક ઇટાલિયન વાનગી છે. તેમાં ટામેટાં અને ચીઝ મુખ્ય સામગ્રી હોય છે. અહીંયા મે તેમાં બેસિલ નો પેસ્તો સોસ નાખી ને થોડું અલગ બનાવ્યું છે. Disha Prashant Chavda -
વેજ ચાઇનીઝ સિઝલર (Veg Chinese Sizzler Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ વેજ સીઝલર સિઝલર ભોજન ની એક સિંગલ ડીશ છે. બધી વસ્તુ અલગ અલગ રાંધી ને, એક ગરમ મેટલ પ્લેટ માં વુડન બેઝ ઉપર મૂકી સર્વ કરવામાં આવે છે. સીઝલર અલગ અલગ પ્રકાર ના બને છે. દરેક ના સોસ પણ અલગ અલગ હોય છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ચાઇનીઝ સીઝલર માં મુખ્ય ફ્રાઇડ રાઈસ, નૂડલ્સ અને મંચુરિયન હોય છે. પનીર અને ફ્રેન્ચ ફ્રાય દરેક સીઝલર માં ઉમેરવામાં આવે છે. Dipika Bhalla -
ઘઉં નાં ફાડા નો પુલાવ
#ડિનર#સ્ટારઆપણે લગભગ પુલાવ ચોખા નો જ બનાવીએ છે. ડાયાબિટીસ વાળી વ્યક્તિ માટે આ પુલાવ બનાવી શકાય છે. સ્વાદિષ્ટ ઉપરાંત હેલ્ધી પણ છે. Disha Prashant Chavda -
(વેજ હક્કા નુડલ્સ)(Veg Hakka Noodles Recipe in Gujarati)
#GA4#Week2#Noodlesવેજીટેબલ થી ભરપુર અને ખુબ જ ચટપટા નુડલ્સ Shreya Jaimin Desai -
ચાઈનીઝ ભેળ
#સ્ટ્રીટઆ રેસિપી માં ચાઈનીઝ ફ્લેવર ની ભેળ બનાવી છે, હક્કા નુડલ્સ ને બાફી ને પછી ડીપ ફ્રાય કરી ક્રિસ્પી બનાવ્યા છે અને તેને ચાઈનીઝ ગ્રેવી સાથે મિક્સ કરી સર્વ કર્યું છે. Urvashi Belani -
બેક્ડ સ્પીનચ મેકરોની વીથ ગાર્લિક ટોસ્ટ
#goldenapron8th weekપાલક નાખી ને બેકડીશ બનાવી છે જે નોર્મલ બેકડિશ કરતા એકદમ અલગ સ્વાદ આપે છે. સાથે ગાર્લીક ટોસ્ટ નું કોમ્બિનેશન આખી એક પ્લેટર તરીકે સર્વ કરાય એવી છે. Disha Prashant Chavda -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#WEEK9 ચાઇનીઝ રેસિપી મા આ ભેળ બાળકો ની ફેવરિટ હોય છે.જે સ્વાદ મા થોડી મીઠી ,થોડી ક્રિસ્પી હોય છે.આમાં નૂડલ્સ તળેલા હોય છે જે ભેળ ને ક્રિસ્પી બનાવે છે એટલે જ તે એટલી ટેસ્ટી લાગે છે. Vaishali Vora -
વેજ ચાઉમીન (Veg. Chowmein recipe in Gujarati)
વેજ ચાઉમીન ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે જેમાં શાકભાજી અને મસાલાને હાઇ હીટ પર પકાવી એમાં બાફેલા નૂડલ્સ ઉમેરવામાં આવે છે.આ એક ખૂબ જ સરળ પણ ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે. આ ડિશને મંચુરિયન ગ્રેવી, પનીર ચીલી ગ્રેવી કે કોઈપણ પ્રકારની વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ચાઈનીઝ સ્ટાઈલ ની ગ્રેવી સાથે પીરસી શકાય. વેજ ચાઉમીન ને એકલું ખાવાની પણ એટલી જ મજા આવે છે. spicequeen -
ચીલી ગાર્લિક નુડલ્સ (Chilli Garlic Noodles recipe in Gujarati)
#GA4#week24#garlic#noodles જે લોકો થોડું તીખું ખાવાનું પસંદ કરતા હોય છે તેના માટે આ એક પરફેક્ટ રેસીપી છે. ચીલી અને ગાર્લિક બંને નો સ્વાદ થોડો તીખો હોય છે છતાં પણ બંનેના કોમ્બિનેશનથી બનતી આ વાનગી ખુબ જ સ્વાદિષ્ટ બને છે. ચીલી અને ગાર્લિક સિવાય આ વાનગીમાં વેજિટેબલ્સ અને નુડલ્સ પણ ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
-
મેંગો પ્લેઝર
ઉનાળા ની સીઝન માં મહેમાન ને પીરસવા માટે ની આ એક અલગ વાનગી છે. કેરી નાં સ્વાદ નું અલગ જ સ્વીટ છે જે દરેક એજ ગ્રુપ ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
પોટેટો વેજિસ કેસેડિયા
આ એક મેક્સિકન બ્રેકફાસ્ટ ડીશ છે. ટોર્તિલા સલાડ ચીઝ અને બિંસ નાં કોમ્બિનેશન થી બનાવાય છે. અહીં હું ટોરતિલા ઘરે કઈ રીતે બનાવી શકાય એ પણ બતાવીશ. Disha Prashant Chavda -
More Recipes
ટિપ્પણીઓ