મેંગો વેજ કેક વિથ જેમ્સ એન્ડ ડ્રાયફ્રૂટ (કડાઈ કેક)

pooja patel
pooja patel @cook_17376037
ધંધુકા, અમદાવાદ

#ફ્રેન્ડ #મહારાણી #ફર્સ્ટ1

મેંગો વેજ કેક વિથ જેમ્સ એન્ડ ડ્રાયફ્રૂટ (કડાઈ કેક)

#ફ્રેન્ડ #મહારાણી #ફર્સ્ટ1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40મિનિટ
5વ્યક્તિ
  1. 2વાટકી મેંદો
  2. 1વાટકી મેંગો પલ્પ
  3. 1વાટકીદળેલી ખાંડ
  4. 1વાટકીદહીં
  5. 1વાટકી દૂધ
  6. 1વાટકી તેલ
  7. 1 ચમચીબેકિંગ પાવડર
  8. અડધી ચમચી બેકિંગ સોડા
  9. 10-15જેમ્સ
  10. 3 ચમચીત્રુટિ ફ્રૂટી
  11. 3 ચમચીકાજુ, બદામ પીસ્તાનો ભૂકો
  12. 1વાટકી મીઠું (કડાઈમાં નાખવા)

રાંધવાની સૂચનાઓ

40મિનિટ
  1. 1

    એક કડાઈમાં એક વાટકી મીઠું નાખીને ગરમ થવા મૂકી દો..

  2. 2

    સૌપ્રથમ એક કેક ટીનને તેલ લગાડી મેંદો ડસ્ટ કરી લો..

  3. 3

    ત્યારબાદ એક વાસણ લઇ તેમાં દહીં, ખાંડ, તેલ સરસ રીતે મિક્સ કરી સ્મૂથ પેસ્ટ બનાવી લો..હવે તેમાં મેંદો, મેંગો પલ્પ નાખી હલાવી લો.. હવે તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરતા જાવ અને કેક બેટર તૈયાર કરી લો.. દૂધ જરૂર મુજબ જ ઉમેરવા નું છે..

  4. 4

    બેટરમાં હવે થોડાક ડ્રાયફ્રૂટનો ભૂકો, બેકિંગ સોડા, બેકિંગ પાવડર નાખીને સરસ રીતે મિક્સ કરી લો... થોડી ત્રુટિ ફ્રૂટી નાખો..

  5. 5

    હવે કેક બેટરને સરસ રીતે મિક્સ કર્યા બાદ કેક ટીનમાં નાખો.. તેને થોડું પછાડીને ટેપ કરી લો. જેથી એયર બબલ નાં બનેં.. હવે ઉપરથી બીજા ડ્રાયફ્રૂટ ઉમેરી ગરમ કરેલી કડાઈમાં 30 મિનિટ બેક કરવા મૂકી દો..

  6. 6

    30 મિનિટ બાદ આપણી કેક તૈયાર છે. તેને ઠંડી કરી ઉપરથી જેમ્સ અને ત્રુટિ ફ્રૂટીથી ગાર્નિશ કરી સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
pooja patel
pooja patel @cook_17376037
પર
ધંધુકા, અમદાવાદ
હાઉસ-વાઈફYoutube Recipe Channel
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes