કેરીનો ઇન્સ્ટન્ટ છુંદો
રાંધવાની સૂચનાઓ
- 1
કેરીને સાફ કરી છીણી લો.. ત્યારબાદ તેને કડાઈમાં નાખી તેમાં ખાંડ ઉમેરીને 1 તારની ચાસણી થાય ત્યાં સુધી પકાવી લો..
- 2
ત્યારબાદ ઠંડુ થાય પછી તેમાં બધા સૂકા મસાલા નાખીને મિક્સ કરી દો.. હવે આપણો ઇન્સ્ટન્ટ છૂંદો બિલકુલ તૈયાર છે.. તેને કાચની બરણીમાં ભરીને 12 મહિના સુધી સ્ટોર કરી શકાય છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાચી કેરીનો છૂંદો (Kachi Keri Chhundo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR Amita Soni -
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week3ભાગ્યે જ એવું ગુજરાતી ઘર હશે કે જ્યાં છૂંદો બનશો નહીં હોય દરેક ગુજરાતીઓની આન બાન અને શાન એટલે તેમને તેમનો કેરીનો છૂંદો સુંદો આમ તો એક કેરી નું છે પણ તેમાં જ્યારે ઠીક ખટાશ મીઠાશ ખટાશ અને ગરમ તેજાના મસાલા નો વિશિષ્ટ સંગમ થાય ત્યારે તેનું એક અલગ પહેચાન બને છે . Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
કાચી કેરીનો મુરબ્બો (Kachi Keri Murabbo Recipe In Gujarati)
#Lets Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAP THEME OF THE Weekકાચી કેરી નો મુરબ્બો એ આપણું ટ્રેડિશનલ અથાણું છે ભોજન સાથે આનો વિશિષ્ટ ઉપયોગ થાય છે વ્રત ઉપવાસ અને ગૌરીવ્રતમાં આ મુજબ માં નો ઉપયોગ થાય છે Ramaben Joshi -
કાંદા કેરીનો છુંદો
મારૂ મનપસંદ વાનગી ,,આ ખાવાથી ગરમીમાં લૂ લાગતી નથી,, ખાટીમીઠી,, ચટપટી, મઝા આવી જાય,, આને બનાવીને કાચની બરણી મા ભરીને 15 દિવસ સુધી। ફ્રીજ મા રાખી શકાય Nidhi Desai -
-
-
કાચી કેરી નો તડકા છાયાનો છુંદો (Kachi Keri Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
છૂંદા વિશે તમને શું કહું? નાની હતી ત્યારે સ્કૂલમાં lunch box માં છૂંદો લઇ જતી હતી મારા મમ્મી તડકા છાયડા નો છુંદો બનાવતા .જ્યારે તડકામાંથી ઘરે લાવીએ ત્યારે તેને હલાવવાનું કામ મારું હતું .આમ હું અનાયાસે છૂંદો બનાવતા શીખી ગઈ. Aruna Bhanusali -
કાચી કેરીનો ઇન્સ્ટન્ટ છૂંદો
#સમરહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ કાચી કેરીનો છૂંદો જે એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે તેને તડકા છાયા માં રાખવાની કોઈ ઝંઝટ નથી અને કાચી કેરીને ખૂબ જ ફાયદા છે ઉનાળામાં ખાસ કાચી કેરી ખાવી જોઇએ. આ છુંદો એક શાકની ગરજ સારે છે જ્યારે ઘરમાં કોઈ શાક ભાવતું ન હોય તો આ છૂંદા સાથે રોટલી ખાઇને પેટ ભરી શકાય છે તો ચાલો આજે ટ્રાય કરીએ છુંદો બનાવવાની રીત. Mayuri Unadkat -
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#COOKPADINDIA#COOKPADGUJRATIWeek3 પરંપરાગત રીતે તડકા છાયા ની પદ્ધતિથી બનાવાતો કેરીનો છુંદો બારે મહિના સુધી સાચવી શકાય છે અને ઉપયોગમાં લઇ શકાય છે. મારા ત્યાં છૂંદો મરચા વાળો અને મરચાં વગરના એમ બંને રીતે બને છે મારા બાળકોને મરચા વગર નો છુંદો વધારે પસંદ પડે છે કારણ કે તે થોડો જામ જેવો તેમના લાગે છે. અને પરાઠા ઉપર સ્પ્રેડ કરી તેના રોલ્સ બનાવીને ખાવાનો ખૂબ જ ગમે છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3 અથાણાંની સિઝન આવે અને છુંદો ન બને એવું તો શક્ય જ નથી.તડકા-છાયાનો,બાફીને ચાસણવાળો.તીખો,મોળો (મરચાં વગરનો)કેસર વાળો,એમ જાત જાતના છુંદા બહેનો પોતાની કોઠાસૂઝ પ્રમાણે અને પોતાના પરિવારની પસંદને ધ્યાનમાં રાખી બનાવે છે.હું આજે આપના માટે તડકા-છાયાનો 'કેસરયુક્ત છુંદો' બનાવવાની રેશીપી લાવી છું. Smitaben R dave -
-
-
-
ઇન્સ્ટન્ટ ગેસ ઉપર કેરીનો છુંદો
#APR#છુંદાનું અથાણુંઆ સિઝનમાં કેરી નું ખાટું મીઠું અથાણું બનાવવામાં આવે છે. જે આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. મેં આજે છુંદો બનાવ્યો છે તે ગેસ ઉપર બનાવેલો છે .જે જલ્દી બને છે. અને વરસ સુધી સારો રહે છે. Jyoti Shah -
-
ઇન્સ્ટન્ટ ગોળનો છુંદો (Instant Jaggery Chhundo Recipe In Gujarati)
#EB#week3#cookpadguj#cookpad#cookpadindiaસામાન્ય રીતે આપણે ખાંડ નો છુંદો બનાવીએ છીએ પણ આજે મેં ગોળ નો છુંદો બનાવેલ છે જે ટેસ્ટી તો છે જ પણ સાથે હેલ્ધી પણ છે. ઘટ્ટ રસાદાર બનેલ તેમજ કલર જોઈને ખાવાનું જ મન થઈ જાય.અને ખૂબ જ થોડા સમયમાં જ બની જાય એવો છે. Neeru Thakkar -
ઇન્સ્ટન્ટ છુંદો (Instant Chhundo Recipe In Gujarati)
#APRફ્રેન્ડસ,ઉનાળામાં બનતાં અવનવા ચટપટા અથાણાં માં છુંદો લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બનતો જ હોય છે પણ અત્યાર ના ફાસ્ટ યુગમાં વર્કિંગ વુમન માટે તેમજ ઠંડા પ્રદેશમાં રહેતા ગુજરાતીઓ માટે તો આ રેસીપી ખુબ જ ઉપયોગી રહેશે . પરફેક્ટ ચાસણી બનાવી ને બારમાસ માટે આ છુંદો સ્ટોર કરી શકો છો.મેં અહીં મીઠા/મીઠું નો ઉપયોગ કર્યા વગર જ આ રેસીપી બનાવી છે જેથી વ્રત/ઉપવાસ માં પણ લઇ શકાય.આ રેસીપી નો વિડીયો તમે You Tube પર મારી ચેનલ "Dev Cuisine " માં પણ જોઇ શકો છો. asharamparia -
ઇન્સ્ટન્ટ કાચી કેરીનો છૂંદો (Instant Kachi Keri Chhundo Recipe In Gujarati)
#KRકેરી રેસીપી ચેલેન્જ Falguni Shah -
કેરીની બટાકીયુ (છુંદો) (મમ્મી રેસીપી)
#માઇઇબુક #પોસ્ટ૧૧ #વીકમીલ૨ નાનપણથી જ મુરબ્બો ને છુંદો ખૂબ જ ગમતો હજુ પણ ગમે પણ ખબરની કોઈ દિવસ જાતે બનાવવાની ટ્રાઇ નથી કરી, મમ્મી આપે ભરીને એટલે ચાલે પણ આ વખતે લોકડાઉન મા વેકેશન મળ્યું નહીં, આ વખતે જાતે જ બનાવવા ના પ્રયત્ન કયૉ, મમ્મી પાસે રેસીપી લઈને પહેલીવાર બનાવ્યો મસ્ત બન્યો, મારા સને ખાધું ને પછી કીધુ મમ્મી ઈટ્સ યમી, એટલે ઘણું સારું લાગ્યુ, તો મમ્મી એ આપેલી રેસીપી હુ શેર કરુ છું Nidhi Desai -
ઇન્સ્ટન્ટ છુંદો (chundo recipe in Gujarati)
#EBWeek4કાચી કેરી માંથી ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે જેમાંની એક વાનગી છએ કાચી કેરી માંથી બનતો છુંદો તે ખાંડ, ગોળ કે સાકર માં બનાવી શકાય છે તડકા છાયા માં પણ બનાવી શકાય છે તેને ઇન્સ્ટન્ટ પણ બનાવી શકાય છે Rinku Bhut
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9440208
ટિપ્પણીઓ