લીલી ચોરી કાલાઅડદ અને ઢોકલી નું રસાદાર શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં આપણે અડદની દાળ ને મીઠું નાખી બરાબર બાફી લેવાની છે. લીલી ચોરી ને ધોઈ કોરી કરીને મીડીયમ સુધારવાની છે.પછી ચણાનો લોટ લઈ તેમાં મીઠું મરચું હળદર ખાંડ અને લીંબુનો રસ મિક્સ કરી ને ઢોકરી નો લોટ જરા કઠણ લોટ બાંધવો,પછી તેમાંથી નાની નાની પેંડા જેવી ઢોકરી બનાવી તૈયાર કરી ને રાખો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં અજમો વઘાર માટે નાખી બરાબર હલાવી હિંગ નાખી લીલી ચોરી ને વઘારી લો. થોડીવાર પછી બાફેલી દાળ ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લીંબુ સીવાય બધા જ મસાલા નાખી અર્ધો ગ્લાસ પાણી નાખી હલાવી ને તૈયાર કરી
- 2
કરી ને રાખેલ ઢોકરી શાક માં મૂકી થોડીવાર ઢાંકીને રહેવા દો. દશ મિનિટ માટે ધીમા ગેસ પર રાખીને નીચે ઉતારી રહેવા દેવું.પીરસવા વખતે હલાવી ને પીરસો ગરમાગરમ પીરસો.આની સાથે બાજરાના રોટલા અને ઠંડી છાશ ખૂબ સરસ લાગે છે.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલી તુવેર અને દહીં
#MBR5#Week 5#cookpadindia#cookpadgujarati#લીલીતુવેરઅનેદહીં#લીલીતુવેરરેસીપી#દહીં રેસીપી Krishna Dholakia -
-
રસાદાર બટેકા નું શાક
વરા નું બટેકા શાક લગ્ન પ્રસંગેમાં બનાવામાં આવતું ટેસ્ટફૂલ શાક છે.આ "રસાદાર બટેકા નું શાક" દરરોજ દરેક ઘરોમાં બનતું હોય છે. માટે આજે હું તમારા માટે લઈને "રસાદાર બટેકા નું શાક" ની રેસિપી લઈને આવી છું.#ઇબુક#day24 Dhara Kiran Joshi -
#આલુ # બટેટા... બટેટા ચોરીનું શાક
#બટેટા એ એક એવું શાક છે જે બધ્ધા જ શાકમાં ભળી જાયછે જેમકે રીંગડબટેટા ગવારબટેટા ભીંડીબટેટા વતાણાબટેટા ચોરી હોય કે ચોરા હોય કે પછી ચણા હોય તે ઘણા શાકમાં મિક્ષ શાક બનાવી શકાયછે બટેટાને ભજીયા વેફર આવું ઘણું બનેછે તો આજે મેં સફેદ ચોરીબટેટા નું શાક બનાવ્યું છે. તેની રીત પણ જાણી લો. આમ તો ઘણા લોકો આ શાક બનાવતા જ હશે મેં પણ આ જે બનાવ્યું છે. Usha Bhatt -
-
રિંગણ, મેથી અને તુવેરના દાણા નું શાક
#લીલી#ઇબુક૧#7ફ્રેન્ડ્સ, એકદમ દેશી શાક અને ગુણવત્તા માં ઉતમ એવું શિયાળામાં આવતા તાજા શાકભાજી માંથી બનતું હેલ્ધી અને ટેસ્ટી એવા આ શાક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21શિયાળામાં લીલી હળદર આસાનીથી મળી રહે છે. શરીર માટે ખૂબ જ ગુણકારી છે. લીલી હળદરનું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
-
રીંગણ-લીલી ડુંગળીનું શાક (Brinjal-Green Onion Sabji)
#ringanlilidungalisak#brinjalsabji#greenonion#winterspecial#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
લીલી ડુંગળી નું શાક
#શાકઆ શાક કાઠિયાવાડ મા સાંજે ભાખરી અને પરોઠા સાથેખાવામાં આવે છે.. અને ખુબ જલ્દી બની જાય છે Sunita Vaghela -
-
લીલી ડુંગળી નું શાક (Green onion Shaak Recipe in Gujarati)
#GA4#WEEK11#Lili dungadi#Lili dungadi and sev nu shak Heejal Pandya -
લીલી ડુંગળી નું શાક (Green Onion Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલી ડુંગળી નું શાક Ketki Dave -
-
લીલી ડુંગળી નું શાક (Green Onion sabji Recipe In Gujarati)
#FFC3#greenonionsabji#લીલીડુંગળી#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
લીલી ડુંગળી અને ચીઝ નું શાક,(spring onion and cheese sabji)
#માઇઇબુકરેસીપી 27આ શાક માં ચીઝ ક્યુબ સારી લાગે પણ મારા દીકરા ને છીણેલું ચીઝ વઘારે ભાવે. Shital Desai -
લીલી ડુંગળી ગાંઠિયા નું શાક
લીલી ડુંગળી ગાંઠિયા નું શાક નાના-મોટા સૌને ભાવે છે#GA4#Week11 himanshukiran joshi -
વાલોર રીંગણ અને બટાકા નું શાક (Valor Ringan Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati મેં હાથી ઊંધિયા મસાલા નો ઉપયોગ કરીને આ શાક બનાવ્યું છે જે ટેસ્ટમાં ખુબ સરસ બન્યું Amita Soni -
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
#WR#BW શિયાળાના શાકભાજી હવે બાય બાય કરે છે એટલે આજે મેં પાપડી રીંગણનું શાક બનાવ્યું. હવે પછી જે પાપડી આવશે એમાં ઇયળો હશે એટલે આપણે ખાઈ ન શકીએ અને બનાવતા પણ બહુ મુશ્કેલ થઈ પડે છે રીંગણ પણ હવે સારા નહીં આવશે એટલે આ બંનેનો ઉપયોગ કરી અને મેં પાપડીનું શાક બનાવ્યું છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લીલી હળદર નું રજવાડી શાક (Lili Haldar Rajwadi Shak Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#લીલી હળદર નું રજવાડી શાક Krishna Dholakia -
-
-
લીલી ડુંગળી અને ગાજર નું શાક (Spring Onion Carrot Sabji Recipe In Gujarati)
#FFC3 Ankita Tank Parmar -
-
લીલી હળદર નું શાક
#CB9#week9#cookpadindia#cookpadgujarati શિયાળા માં લીલી આંબા હળદર ખૂબ જ સરસ મળે છે.તે ખૂબ જ હેલ્થી અને અનિસેપ્ટિક છે.તેનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે જેમ કે તેનો જ્યુસ, આથવા માં આવે છે અથાણું બનાવાય છે અને શાક પણ બનાવાય છે.મેં આજે તેમાંથી શાક બનાવ્યું છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Alpa Pandya -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
શિયાળો આવે એટલે આપણા રસોડામાં અલગ અલગ શાક નવા બનતા હોય છે.આજે લીલી હળદરનું શાક બનાવ્યું છે લીલી હળદર ગરમ હોવાથી તેને ઘીમાં બનાવવામાં આવે છે જેનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે#GA4#Week21#Rawturmeric Nidhi Sanghvi -
ચંપાકલી ગાંઠિયા (champakli gathiya recipe in Gujarati)
#સાતમ#વેસ્ટગુજરાતગુજરાતી હોય ને સાતમમાં ઘરે ગાંઠિયા ના બને ,,,બને જ નહીં ,,,,,એમાં પાછુંઅત્યારે ચાલતી કોરોના કાળ ની પરિસ્થિતિ ,,,બહારનું તૈય્યાર લાવીને તહેવારઉજવવા તેના કરતા જેવું બને તેવું ઘરનું તાજું ,ચોખ્ખું તો ખરું જ ,,એમ વિચારીદરેકે દરેક રેસીપી પર ગૃહિણી એ હાથ અજમાવી લીધો ,,અને સફળતા પણ મળી ,અમારા ઘરમાં દરેકને ગાંઠિયા બહુ જ ભાવે એમ કહોને કે ગાંઠિયાનો જમણવાર જકરે તો પણ ચાલે ,,મારા સાસુમાને પણ એટલા જ વ્હાલા ,,,,biju ના હોય તો ચાલે,પણ ગાંઠિયા તો જોઈએ જ ,,ગાંઠિયા પણ કેટલીયે જાતના બનાવીયે,,વણેલા ,જીણા,ભાવનગરી ,તીખા ,કડક ,ફાફડિયા ,શાકમાટેના ભાવનગરી ,મસાલાવાળા ,ચંપાકલી ,,,આ વખતે અમે ચમ્પકલી જ બનાવ્યા ,,દેખાવ અને સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે ,અને પોચા તો એવા બને કે મોમાંમુકો ને તરતજ ઓગળી જાય ,ચંપાકલી બનાવવા માટે તેનો જારો આવે છેતે જારા થી જ સરસ બને છે ,,અને બહુ ઝડપ થી બની જાય છે , Juliben Dave -
More Recipes
ટિપ્પણીઓ