મકાઈ નો ચેવડો

Parul Soni
Parul Soni @cook_17751359

#SG

મકાઈ નો ચેવડો

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#SG

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કીલો મકાઈ
  2. ૨૫૦ ગામ દુધ
  3. કટકો આદુ
  4. ૪-૫ લીલા મરચાં
  5. ૮-૧૦ મીઠો લીમડાના પાન
  6. ૧ ચમચી લીંબુનો રસ
  7. અડધી ચમચી હળદર
  8. 1 ચમચીલાલ મરચું પાવડર
  9. ૩ ચમચી ખાંડ
  10. ૪-૫ લવિંગ નો ભુક્કો
  11. ૧ તજનો ટુકડો ભુક્કો
  12. ૩ ચમચી લીલા ધાણા
  13. ૩ ચમચી તેલ
  14. અડધી ચમચી રાઈ
  15. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મકાઈ ને છીણી લો. ત્યાર બાદ કડાઈમાં તેલ ગરમ કરો અને એમાં રાઈ હીંગ અને લીમડાના પાન નાખી વધાર કરો.

  2. 2

    હવે એમાં મકાઈ નું છીણ નાખી દુધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

  3. 3

    ત્યાર બાદ એમાં આદું મરચાં અને તજ લવિંગ નો ભુક્કો નાખવો અને બરાબર મિક્મ કરી ને ચડવા દો.

  4. 4

    હવે એમાં લીંબુ અને ખાંડ નાખી મિક્સ કરો.

  5. 5

    ધાણા નાખીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Soni
Parul Soni @cook_17751359
પર

ટિપ્પણીઓ

Similar Recipes