રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ અને લીમડાના નો વધાર કરી ડુંગળી સાંતળો.તયારબાદ એમાં મગ અને મઠ ઉમેરો અને મરચું મીઠું અને હળદર નાખીને પાણી નાખી ને ચડવા દો.
- 2
ત્યાર બાદ ડુંગળી ઝીણી સમારેલી લો.અને પૌંઆ વધારો.
- 3
હવે ચઢી ગયેલા મગ,મઠ બાઉલમાં કાઢી લો.એની ઉપર પૌંઆ મુકો.તયારબાદ એનાં ઉપર સેવ, ઉપર ડુંગળી અને દહીં નાખી મિક્સ કરી લો અને સર્વ કરો ગરમ ગરમ,મ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
બરોડા ની એક જ રેસ્ટોરન્ટ માં આ મળે છે .પણ આ રેસીપી ખાવામાં ખૂબ હેલ્થી અને ટેસ્ટી હોય છે Chintal Kashiwala Shah -
-
-
-
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2#cookpadguj#cookpadindia#canaracafestyle#Highproteinrecipe Mitixa Modi -
મિસળ પાવ(misal pav recipe in gujarati)
#trendપોસ્ટ 1મે આજે પહેલી વાર જ બનાવ્યા છે તો પણ બહુ ટેસ્ટી બન્યા છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો Vk Tanna -
-
મિસળ પાવ (Misal Pau Recipe In Gujarati)
આ રેસિપી મુંબઈ ની ફેમસ ડિશ છે મે આજે ટ્રાય કરી છે બહુ સરસ લાગે છે #trending#trend Pina Mandaliya -
પૂના મિસળ (Puna Misal recipe in Gujarati)(Jain)
#TT1#Punamisal#Jain#chatakedar#spicy#CookpadIndia#COOKPADGUJRATI પૂના મિસળ એ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે. જે મગ મઠ ને વઘારી ને બનાવવા માં આવે છે અને તેમાં વઘારેલા પૌંઆ અને ખાસ પ્રકાર ની તીખી તરી ઉમેરવા માં આવે છે. આ સિવાય તેમાં નમિકન, દહીં, ચટણી, સેવ, ટામેટાં વગેરે ઉમેરવા માં આવે છે. એકદમ ચટાકેદાર અને સ્વાદિષ્ટ એવી આ વાનગી દિવસ દરમિયાન કોઈપણ સમયે ખાવાની મજા આવે છે. Shweta Shah -
વડોદરા નું પ્રખ્યાત પુના મિસળ (Vadodara Famous Puna Misal Recipe In Gujarati)
#CT વડોદરા માં સુરસાગર પાસે કેનેરા કાફે નું પુના મિસળ ખૂબ વખણાય છે ઘણા વર્ષો થી લોકો કેનેરા કાફે માં ખાસ પુના મિસળ ખાવા આવે છે ખૂબ જ ટેસ્ટી હોય છે Bhavna C. Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
#trend week-1 મહારાષ્ટ્ર ની પ્રખ્યાત રેસિપી છે અને હેલ્ધી પણ છે....અને યમ્મી પણ છે Dhara Jani -
-
-
-
-
-
મિસળ પાવ
#ડિનર#સ્ટારમુંબઈ નું પ્રખ્યાત ફૂડ એટલે મિસળ પાવ. મિક્સ ફણગાવેલા કઠોળ માં થી બનાવવા મા આવે છે. પાવ સાથે ખવાય છે. સ્વાદિષ્ટ ઉપરાંત હેલ્ધી વાનગી છે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9919798
ટિપ્પણીઓ (3)