રાજમા વીથ હેલ્ધી વેજીટેબલ સલાડ

Megha Suchak
Megha Suchak @cook_17769744

#SG

રાજમા વીથ હેલ્ધી વેજીટેબલ સલાડ

#SG

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનીટ
2 વ્યકતી
  1. સ્પાઈસી સલાડ માટે,
  2. 50 ગ્રામરાજમા,
  3. 2 ચમચીલીલા કાંદા
  4. 2 ચમચીસૂકા કાંદા
  5. 2 ચમચીમકાઈ
  6. 2 ચમચીબાફેલા પાસ્તા
  7. કેપ્સીકમ,કાકડી,ટામેટા,બીટ,ગાજર,કોબી બધુ જીણુ સમારેલુ 1 વાટકી,
  8. 1 ચમચીલીંબુ
  9. 2-3 ચમચીબાફેલા પાસ્તા
  10. 1-2 ચમચીમસાલા સીંગ ડેકોરેશન માટે
  11. ટોમેટો સોસ જરૂર મુજબ,
  12. ચપટીચાટ મસાલો,
  13. ચપટીઓરેગાનો
  14. વ્હાઈટ સલાડ માટે
  15. પાઈનેપલ 2 ચમચી,
  16. 1-1 ચમચીએપલ દાડમ
  17. 1 ચમચીકેલા
  18. 2 ચમચીમલાઈ
  19. 2 ચમચીદહી
  20. 2 ચમચીમાયોનીઝ
  21. 1 ચમચીમધ
  22. 1ટીપુ રોઝ સીરપ

રાંધવાની સૂચનાઓ

15-20 મિનીટ
  1. 1

    ઊપર મૂજબ ના બધા વેજીટેબલ મીકસ કરો.રાજમા,સોસ, ઓરેગાનો,ચાટ મસાલો લીંબુ,મકાઈ,મસાલી સીંગ મીકસ કરી સલાડ રેડી કરો.

  2. 2

    વ્હાઈટ સલાડ માટે,બધા ફૃટસ મીકસ કરો મલાઈ,માયોનીઝ,દહી,મધ નાખી રેડી કરો.રોઝ સીરપ નાખો.

  3. 3

    હવે ડેકોરેશન કરી સવૅ કરો

  4. 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Suchak
Megha Suchak @cook_17769744
પર

Similar Recipes