રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટેટાને છુંદો કરી તેમાં બધા મસાલા નાખી દો.. બધું સરસ રીતે મિક્સ કરી લો... ત્યારબાદ તેમાંથી બટાકા વડા બનાવી લો..
- 2
આવી રીતે બધા જ મસાલામાંથી બટાકા વડા બનાવી તેલ ગરમ કરી ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.. હવે આપણા બટાકાવડા બિલકુલ તૈયાર છે.. તેને સોસ કે ચટણી સાથે સર્વ કરી શકાય છે...
Similar Recipes
-
-
-
-
સેન્ડવિચ
#ટિફિન #સ્ટાર સેન્ડવિચ બાળકોને ખુબ પસંદ હોય છે. તો બાળકોને લંચ બોક્સમાં આપી શકાય છે... Pooja Bhumbhani -
-
આલૂ મટર સમોસા
#ટિફિન #સ્ટારસમોસા બધાને પ્રિય હોય છે. આને તમે મોટાને ટિફિનમાં અને બાળકોને લંચબોક્સમાં આપી શકાય છે... Pooja Bhumbhani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક જીરા રાઈસ(palak jira rice recipe in Gujarati (
#માઈઈબુક#સુપરશેફ ૪#પોસ્ટ -૧૩વીક -૪દાળ / રાઈસ Daksha Vikani -
-
ઉંધિયું
ગુજરાતી લોકોની પ્રિય વાનગી શિયાળામાં શાકભાજી બહુંં સરસ મળે તેથી અવારનવાર બને.#રેસ્ટોરન્ટ સ્ટાઇલ Rajni Sanghavi -
-
-
પનીર કોફ્તા ઈન ટમેટો ગ્રેવી
#ટમેટા -મે અહીંયા પનીર કોફ્તામાં ટમેટાની ગ્રેવી સાથે બનાવી છે.. તમે એકવાર જરૂર બનાવજો.. Pooja Bhumbhani -
બટેટા વડા
દિવાળીના તહેવારોમા મહેમાન આવે ક્યારે ભજીયા બટેટા વડા બનતા હોય છે જે ખુબ જ જલ્દી બની જાય છે.#CBT Rajni Sanghavi -
-
બ્રેડવડા
બહું જલ્દી બની જતી અને ટેસ્ટી,ટીફીનમાં પણઆપી શકાય તેવી ટેસ્ટી વાનગી.#ઇબુક૧#goldenapron3#30 Rajni Sanghavi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9978668
ટિપ્પણીઓ