રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટેટાને છુંદો કરી તેમાં બધા મસાલા નાખી મસાલો બનાવી લો..હવે એક બ્રેડની સ્લાઈસ લઇ તેની ઉપર ગ્રીન ચટણી લગાવી બટેટાનો મસાલો મુકો.. ત્યારબાદ બીજી બ્રેડ લઇ ચટણી લગાડી મસાલો ભરેલી બ્રેડની ઉપર દબાવીને મૂકી દો.. હવે તેને વચ્ચેથી કટ કરી લો..આવી જ રીતે બધી બ્રેડ ને તૈયાર કરી લો..
- 2
એક વાસણમાં બેસન લઇ તેમાં મીઠું, લીંબુનો રસ, ખાંડ નાખી પાણીની મદદથી પાતળું બેટર બનાવી લો.. હવે કડાઈમાં તેલ ગરમ કરી લો.. એક બ્રેડ ને લઇ તેને બેસનના મિશ્રણમાં બોળી તેલમાં ગોલ્ડન થાય ત્યાં સુધી ધીમા તાપ ઉપર તળી લો.. આવી જ રીતે બધા બ્રેડ પકોડા તૈયાર કરી લો.. તેને સોસ કે ચા સાથે સર્વ કરી શકાય છે.. બાળકોના લંચબોક્સમાં પણ આપી શકાય છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
આલૂ મટર સમોસા
#ટિફિન #સ્ટારસમોસા બધાને પ્રિય હોય છે. આને તમે મોટાને ટિફિનમાં અને બાળકોને લંચબોક્સમાં આપી શકાય છે... Pooja Bhumbhani -
સેન્ડવિચ
#ટિફિન #સ્ટાર સેન્ડવિચ બાળકોને ખુબ પસંદ હોય છે. તો બાળકોને લંચ બોક્સમાં આપી શકાય છે... Pooja Bhumbhani -
-
-
-
-
બ્રેડ પકોડા ચાટ (Bread Pakoda Chat Recipe In Gujarati)
નાસ્તામાં જો ચા સાથે ગરમાગરમ બ્રેડ પકોડા ખાવા મળી જાય તો મજા પડી જાય. મોટાભાગે લોકો બ્રેડ પકોડા બહારથી લાવતા હોય છે, પરંતુ જો ઘરે બનાવશો તો પણ રીત અઘરી નથી. તમે ઘરે બનાવશો તો સ્વચ્છતાનું પણ ધ્યાન રાખી શકશો. Vidhi V Popat -
બ્રેડ સ્પ્રાઉટ્સ બીન્સ સીગાર રોલસ
#કઠોળ#આ ડીશમાં ફણગાવેલા મગ, મઠ અને પનીરનું મિશ્રણ બનાવીને બ્રેડની રોલ કરીને તેલમાં શેકીને હેલ્થી સ્નેક્સ તૈયાર કર્યું છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, નાના છોકરાઓને આ ડીશ ખૂબ જ ગમશે. Harsha Israni -
-
-
-
-
-
-
-
-
-
-
સેજવાન બ્રેડ પકોડા (Schezwan Bread Pakoda Recipe in Gujarati)
#GA4#Week3બ્રેડ પકોડા બધાની ફેવરિટ ડિશ છે. સાંજે જો થોડી થોડી ભૂખ લાગે તો બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે. પકોડા નાના હોય કે મોટા બધાને ખાવાની મજા જ આવે છે. અહીં મે સેજવાન સોસ લગાવીને બ્રેડ પકોડા બનાવ્યા છે. આ પકોડા થોડા તીખા લાગે છે. પણ ટેસ્ટી લાગે છે Parul Patel -
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
ફરી થી બનાવ્યા..પહેલા નો ટેસ્ટ યાદ આવ્યો એટલે પાછા બનાવ્યા..મસાલો અને મેથડ એ જ છે .પણ જુદી રીતે કટ કરીને ફ્રાય કર્યા.. Sangita Vyas -
-
બ્રેડ પકોડા
#ઇબુક૧#૧૦# બ્રેડ પકોડા હેલ્ધી નાસ્તો છે બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સ્વાદિષ્ટ અને ક્રીસ્પી બનેછે mamtabhatt829@gmail.com Bhatt -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9979046
ટિપ્પણીઓ