
આ ચેલેન્જ હવે સમાપ્ત થયો છે
હેલ્ધી રેસિપીઝ
હેલ્ધી તંદુરસ્ત આહાર એ આપણા માટે ખુબજ જુરુરી છે. જે એકંદરે આરોગ્યને જાળવી રાખે છે. તંદુરસ્ત આહાર શરીરને આવશ્યક પોષણ પ્રદાન કરે છે. તંદુરસ્ત આહારમાં ફળો, શાકભાજી અને આખા અનાજનો એટલે કે મિલેટ નો સમાવેશ થઈ શકે છે, અને તેમાં પ્રોસેસ્ડ ફૂડ અથવા જ્યુસ સમાવેશ પણ થઈ શકે છે.
આ ચેલેન્જ મા 13th - 20th માર્ચ બંને તારીખો શામેલ છે.
એપ્લિકેશન / વેબસાઇટ પર રેસીપી પ્રકાશિત કરો છો તો રેસીપી સ્પર્ધામાં શામેલ કરવા માટે #HRS મૂકવો આવશ્યક છે.
રેસીપી નો મુખ્ય ફોટો તમારી પોતાની રેસીપી નો હોવો જોઈએ અને ક્લિયર હોવો જોઈએ.
સ્ટેપ્સ ફોટોઝ ઉમેરવા જરૂરી છે.
અન્ય કોઈ વેબસાઇટ કે અન્ય કોઈ ઓથર ની રેસીપી નો ફોટો માન્ય રાખવામાં આવશે નહીં.
કૂકપેડ આ રેસીપીસ નો ઉપયોગ પ્રસાર અને / અથવા પ્રમોશન પ્રવૃત્તિઓ મા કરશે.
કોઈ પણ ચેલેન્જ પુરી થાય બાદ તે રેસીપી કૂકપૅડ ઇન્ડિયા પર રહેશે
