
આ ચેલેન્જ હવે સમાપ્ત થયો છે
કુલ્ચા રેસિપીઝ
કુલ્ચાએ એક ભારતીય બ્રેડ નો પ્રકાર છે જે મૂળ રૂપથી પંજાબમાં ખાસ બનાવવામાં આવે છે. જે મેંદાના લોટમાં ઇસ્ટ દહીં કે દૂધથી લોટ બાંધી બને છે.કુલ્ચામાં પણ હવે ઘણા બધા વેરીએશન જોવા મળે છે.
આ ચેલેન્જ મા 27th March - 3rd April બંનેને તારીખો શામેલ છે.
એપ્લિકેશન / વેબસાઇટ પર રેસીપી પ્રકાશિત કરો છો તો રેસીપી સ્પર્ધામાં શામેલ કરવા માટે #RCK મૂકવો આવશ્યક છે.
રેસીપી નો મુખ્ય ફોટો તમારી પોતાની રેસીપી નો હોવો જોઈએ અને ક્લિયર હોવો જોઈએ.
સ્ટેપ્સ ફોટોઝ ઉમેરવા જરૂરી છે.
અન્ય કોઈ વેબસાઇટ કે અન્ય કોઈ ઓથર ની રેસીપી નો ફોટો માન્ય રાખવામાં આવશે નહીં.
કૂકપેડ આ રેસીપીસ નો ઉપયોગ પ્રસાર અને / અથવા પ્રમોશન પ્રવૃત્તિઓ મા કરશે.
કોઈ પણ ચેલેન્જ પુરી થાય બાદ તે રેસીપી કૂકપૅડ ઇન્ડિયા પર રહેશે
