
આ ચેલેન્જ હવે સમાપ્ત થયો છે
Rolls & Wraps રેસિપીઝ
રોલ્સ કે રેપ્સ એ ઘઉં મેંદા મકાઈના લોટ કે બ્રેડમાં અલગ અલગ પ્રકારના સ્ટફિંગ કરીને બનાવવામાં આવતો એક ફાસ્ટ ફૂડ નો પ્રકાર છે અત્યારે યંગ જનરેશનમાં જે ખૂબ ટ્રેન્ડમાં છે.
આ ચેલેન્જ મા 20th- 27th March બંને તારીખો શામેલ છે.
એપ્લિકેશન / વેબસાઇટ પર રેસીપી પ્રકાશિત કરો છો તો રેસીપી સ્પર્ધામાં શામેલ કરવા માટે #RR મૂકવો આવશ્યક છે.
રેસીપી નો મુખ્ય ફોટો તમારી પોતાની રેસીપી નો હોવો જોઈએ અને ક્લિયર હોવો જોઈએ.
સ્ટેપ્સ ફોટોઝ ઉમેરવા જરૂરી છે.
અન્ય કોઈ વેબસાઇટ કે અન્ય કોઈ ઓથર ની રેસીપી નો ફોટો માન્ય રાખવામાં આવશે નહીં.
કૂકપેડ આ રેસીપીસ નો ઉપયોગ પ્રસાર અને / અથવા પ્રમોશન પ્રવૃત્તિઓ મા કરશે.
કોઈ પણ ચેલેન્જ પુરી થાય બાદ તે રેસીપી કૂકપૅડ ઇન્ડિયા પર રહેશે
