મેં પણ તમારી રેસિપી જોય ને ચકરી બનાવી છે. Thnk you મેં પેહલી વાર જ બનાવી છે. બવ જ સરસ બની છે. મે એમાં આદુ મરચા નથી ઉમેર્યા કેમકે મારી દીકરી નાની છે.તે તીખું નથી ખાતી પણ બવ જ સરસ બની છે ચકરી. Tnx..🙏